બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Krishna Abhishek is the owner of bungalow in Mumba and California Know how much money the comedy takes on the Kapil Sharma show

બોલિવૂડ / મુંબઈમાં આલીશાન ઘર, કેલિફોર્નિયામાં બંગલાનો માલિક છે કૃષ્ણા અભિષેક, કપિલ શર્મા શોમાં લે છે આટલા રૂપિયા

Noor

Last Updated: 11:45 AM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ કપિલ શર્મા શોમાં લોકોને સપના બ્યૂટીપાર્લરવાળી બનીને લોકોને હંસાવનાર કૃષ્ણા અભિષેક અત્યારે મામા ગોવિંદા સાથેની કોલ્ડ વૉરને લઈને ચર્ચામાં છે. કૃષ્ણાએ જણાવ્યું હતું કે, તે બાળપણમાં ગોવિંદાની ઘણો જ નજીક હતો અને તેને એક્ટિંગનો શોખ હતો. પર્સનલ લાઈફની વાત કરીએ તો કૃષ્ણાની લાઈફ ઘણી જ લક્ઝ્યુરીયસ છે. તેનું મુંબઈમાં આલીશાન ઘર છે. સાથે જ કેલિફોર્નિયામાં પણ તેનો ખૂબ જ સુંદર બંગલો છે. આજે અમે તમને જણાવીશું કે તે કપિલ શર્મા શોમાં કોમેડી કરવાના કેટલા રૂપિયા લે છે.

  • કરોડોની પ્રોપર્ટીનો માલિક છે કૃષ્ણા
  • કપિલ શર્મા શોમાં કોમેડી કરવાના આટલા રૂપિયા લે છે
  • મુંબઈમાં કૃષ્ણાનું આલીશાન ઘર છે

કૃષ્ણા ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. અક્ષયની સાથે ફિલ્મ એન્ટરટેનમેન્ટને ફેન્સ તેની બેસ્ટ ફિલ્મ માને છે. જ્યારે કપિલ શર્મા શોમાં પણ તે ખાસ જગ્યા બનાવી ચૂક્યો છે. કપિલ શર્મા સોની પર તેનો શો ધ ડ્રામા કંપની લાવ્યો હતો. એ સમયે તેના ઘરે ટ્વિન્સ બાળકો આવ્યા અને એ પછી કૃષ્ણાએ કેલિફોર્નિયામાં શાનદાર ઘર લીધું. કૃષ્ણા અવાર નવાર પરિવાર સાથે ત્યાં રજાઓ ગાળવા જાય છે. 

કૃષ્ણાની કમાઈની વાત કરીએ તો એક્ટર વીકેન્ડ એપિસોડના 10-12 લાખ રૂપિયા કમાય છે. કૃષ્ણાની પત્ની કશ્મીરા શાહ છે અને તેને બે બાળકો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ