બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Daily Horoscope / Know Your Rashifal Of Sunday

દૈનિક રાશિફળ / કર્ક રાશિને થશે ફાયદો તો મિથુન રાશિએ રાખવું પડશે વધારે ધ્યાન, જાણો રવિવારનું રાશિફળ

Bhushita

Last Updated: 07:08 AM, 7 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવાર અને લૉકડાઉન અનેક રાશિ માટે ફળદાયી રહેશે. આજે અનેક રાશિઓ માટે સમય સાનુકૂળ રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની પૂજા કરવાથી પુણ્ય મળી શકે છે અને સાથે જ કંજીયા કંકાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઓમ ભાનવે નમઃ મંત્રના જાપથી શુભફળ મળી શકે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહેશે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

મેષ  (અ.લ.ઈ.)  
ખાવા-પીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું.

વૃષભ  (બ.વ.ઉ.) 
ધંધામાં આવકનું પ્રમાણ વધશે. કામકાજમાં ફાયદો થશે.   કોઇ સારા સમાચાર મળશે. હરિફાઇવાળા કામમાં સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ.) 
માનસિક બેચેની અનુભવશો. રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથીનો સહયોગ મળશે.  મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. 

કર્ક (ડ.હ.) 
વિકાસના કામોમાં ગતિ મળશે.  કોઇ નજીકના મીત્રોથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.  કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ  (મ.ટ.) 
આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. પારિવારિક સબંધોમાં લાભ થશે. સંતાન પરિવારનો સહયોગ મળશે. મીત્રો સાથે મતભેદ રહેશે. 

કન્યા  (પ.ઠ.ણ.) 
વિરોધીઓથી પરેશાની જણાશે.  કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. રોકાયેલા કામમાં પ્રગતિ થશે. 

તુલા (ર.ત.) 
નવા કરારોમાં ધનનો વ્યય થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવુ. લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ.  કરેલી મહેનત સારુ ફળ આપશે.

વૃશ્ચિક (ન.ય.) 
શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા પ્રવાસના યોગ બને છે. પારિવારિક સમસ્યાઓ જણાશે.
 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધંધાકીય બાબતોમાં નવી તકો મળે. આજનો સમય આપને અનુકુળ બનશે. સારા કામની કદર થશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી. 

 

મકર  (ખ.જ.) 
પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર મકાન મિલ્કતનું સારું સુખ મળશે.  નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે. 

કુંભ  (ગ.શ.ષ.સ.) 
લેવડ દેવડમાં ધોખાઘડીથી બચવુ.  જીવનસાથીનો સહકાર ઓછો મળશે. નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે. જુની સમસ્યાઓમાં સારુ સમાધાન મળશે.

મીન  (દ.ચ.ઝ.થ.) 
માનસિક શાંતિનો અનુભવ થશે.  પરિવારથી દૂર રહેવાના યોગ બને છે. ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો. ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ