બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / Extra / jitu-vagani-has-given-something-about-the-parliamentary-meeting-in-gandhinagar

NULL / પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બેઠકને લઇને કંઇક આપ્યું આવું નિવેદન

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગર: ગાંધીનગર ખાતે 10 તારીખથી ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની શરૂ થઇ ગઇ છે. જે 12 નવેમ્બર સુધી ચાલનાર છે. ત્યારે આજરોજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બેઠકને લઇને કંઇક આવું નિવેદન આપ્યું છે. 

રાજયની ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. જિલ્લા સંકલન સમિતિના રિપોર્ટ અંગે ચર્ચાઓ થઇ રહી છે. આજે પણ ઉમેદવારોની પસંદગી બાબતે ચર્ચા થશે. ચર્ચા બાદ કેદ્રીય પાર્લામેન્ટરી બોર્ડને ભલામણ કરાશે અને કેદ્રીય બોર્ડ નામો નક્કી કરી જાહેર કરશે. નો રિપીટની થિયરી બાબતે માત્ર વાતો છે તેમાં કોઇ તથ્ય નથી. તમામ પરિબળો બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પૂર્વ સીએમ આનંદીબેન જીતુવાઘાણી ભુપેદ્ર યાદવ  સહિતના સભ્યો હાજર રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે દરેક પક્ષ દ્વારા મતદારને વિવિધરીતે આકર્ષવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આગામી સમયમા ક્યા વિસ્તારના મજબુત ઉમેદવારને ટિકીટ આપવી તે અંગે ચર્ચા કરવા માંટે થઇને ભાજપ દ્વારા પણ એક ખાસ બેઠકનું આયાજન કરવાંમા આવ્યુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ