Ek Vaat Kau / ISRO અને NASAએ મળીને NISAR ઉપગ્રહ તૈયાર કર્યો | Ek Vaat Kau

યુએસ એરફોર્સનું સી-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નાસા-ઇસરો સેટેલાઈટ NISARને લઈને ગઇકાલે બેંગ્લોર પર ઉતર્યું હતું. ISRO તેને આવતા વર્ષે લોન્ચ કરશે. કારણ કે તેમાં કેટલાક જરૂરી ફેરફારો કરવા જરૂરી છે. આ સેટેલાઈટને ઈસરોના સૌથી શક્તિશાળી GSLV-MK2 રોકેટથી લોન્ચ કરવામાં આવશે કેમ કે વિશ્વનો સૌથી મોંઘો પૃથ્વી અવલોકન ઉપગ્રહ માનવામાં આવે છે. જાણો વધુ વિગત Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ