બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 VIDEO Shubman Gill take DRS on wide ball after that he.lost his cool

IPL 2024 / RR vs GT: ચાલુ મેચે એવું શું થયું કે પીચ પર જ શુભમન ગિલનો પારો આસમાને જતો રહ્યો, જુઓ Video

Megha

Last Updated: 11:00 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની 17મી ઓવરના છેલ્લા બોલને વાઈડ જાહેર કર્યો એ બાદ ગિલ અમ્પાયર સાથે ગુસ્સામાં બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. જેનો વિડીયો વાયરલ થયો છે.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ અમ્પાયર સાથે ગુસ્સામાં બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. થર્ડ અમ્પાયરના નિર્ણયથી ગિલ ગુસ્સામાં હતો અને એ બાદ તેને ફિલ્ડ અમ્પાયર સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે ખૂબ જ શાંત દેખાતા ગિલનો ગુસ્સામાં આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.  

રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની 17મી ઓવરના છેલ્લા બોલને ફિલ્ડ અમ્પાયરે એ બોલને વાઈડ જાહેર કર્યો હતો. આ પછી ગિલે થર્ડ અમ્પાયરે DRS માંગ્યો હતો. પહેલા  થર્ડ અમ્પાયરે તેને વેલીડ ડિલવીરી કહી પરંતુ થોડા સમય પછી અમ્પાયરે પોતાનો નિર્ણય પલટાવ્યો હતો અને બોલને વાઈડ જાહેર કર્યો હતો. આ નિર્ણયને જોઈને ગિલ ગુસ્સે થઈ ગયો અને ફિલ્ડ અમ્પાયર પાસે જઈને દલીલો કરવા લાગ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ