બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 ms dhoni new look pics viral on Instagram

સ્પોર્ટ્સ / IPL પહેલા ધોનીના નવા લૂકે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, માહી સામે તો હીરો પણ ફિક્કા

Arohi

Last Updated: 01:45 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 MS Dhoni New Look: IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા વાળનો પોતાનો નવો લુક શેર કર્યો છે. હવે CSKએ ઓપનર મેચના પહેલા આલિમ હકીમના નવા લુકમાં ધોનીની અમુક તસ્વીરો શેર કરી છે.

IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા વાળમાં પોતાનો નવો લુક શેર કર્યો છે. હવે RCB સાથે ઓપનર મુકાબલા પહેલા આ લુકમાં ધોનીની બીજી ઘણી તસ્વીરો સામે આવી છે. ફેમસ હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમણે આ પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું છે, ધ વન એન્ડ ઓનલી ઓવર થાલા, મહેન્દ્ર સિંહ ધોની. સાથે જ અમુક ઈમોજી પણ લગાવ્યા છે અને ધોનીને ટેગ પણ કર્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aalim Hakim (@aalimhakim)

કેવો છે માહીનો નવો લુક? 
આલિમ હકિમના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરવામાં આવેલી તસ્વીરોમાં ધોની બિલકુલ કૂલ ડૂડ લાગી રહ્યા છે. તેમણે બ્લેક કલરની રાઉન્ડ નેક સ્લીવલેસ સ્કીનની ટીશર્ટ પહેરી છે. તેના ઉપરાંત એવિએટર ફ્રેમ ગોગલ્સ પણ લગાવ્યા છે. 

બ્લૂ જીન્સ, ગળામાં સ્લિવર રંગની ચેઈન અને હાથમાં ઘડિયાળ પહેરીને ધોની ખૂબ જ સ્ટાઈલિશ દેખાઈ રહ્યા છે. તેના ઉપરાંત તેમણે એક બ્લેક કલરની બેગ પણ પાછળ ખભે લગાવી છે. ધોનીએ અલગ અલગ પોઝમાં ફોટો પડાવ્યા છે. અમુક ફોટોમાં તેમની સાથે આલિમ હકીમ પણ છે. 

વધુ વાંચો: ગુજરાત ટાઈટન્સમાં મોહમ્મદ શમીની જગ્યાએ રમશે આ ખેલાડી, હાર્દિકની ટીમમાં પણ નવાને લેવાયો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aalim Hakim (@aalimhakim)

ફેંસ કરી રહ્યા વખાણ 
ધોનીના ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેને લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ક્યાંક બોલિવુડમાં એન્ટ્રીની તૈયારી તો નથી કરી રહ્યાને... તો અન્ય એક યુઝરે લખ્યું છે કે વિંટેજ માહી ઈઝ બેક. એક ફેંને કમેન્ટ કર્યું છે કેપ્ટન કૂલ, લુકિંગ કૂલ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ