બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 KL Rahul Injury Update on twitter before wtd final

IPL 2023 / KL રાહુલની સર્જરીને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ, પોસ્ટ શેર કરીને લખ્યું 'હવે ઓફિશિયલી હું...'

Arohi

Last Updated: 10:54 AM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KL Rahul Injury Update: લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે 9 મેની મોડી રાત્રે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમની સર્જરી સફળ રહી છે. તે જલ્દી જ એક્શનમાં પરત ફરવાની આશા રાખે છે.

  • કેએલ રાહુલે આપી હતી સર્જરીને અપડેટ 
  • જલ્દી જ એક્શનમાં પરત ફરી શકે છે ખેલાડી 
  • પોસ્ટ શેર કરીને લખ્યું 'હવે ઓફિશિયલી હું...'

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી KL રાહુલની સર્જરી થઈ છે. તેની પુષ્ટિ મંગળવારે 9 મે 2023ની મોડી રાત્રે ખેલાડીએ જાતે કરી છે. લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે પોતાની સર્જરીના વિશે અપડેટ આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. કેએસ રાહુલ જાંધની ઈજાના કારણે આઈપીએલ 2023ની બાકીની મેચો અને ડબ્લ્યૂટીસી ફાઈનલમાંથી બહાર થઈ ગયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

ખેલાડીએ શેર કરી પોસ્ટ
KL રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "દરેક લોકોને નમસ્કાર, મારી હાલ જ સર્જરી થઈ છે. તે સફળ રહી છે. આ સુનિશ્ચિત કરવા માટે ડોક્ટરો અને ચિકિત્સા કર્મચારીઓનો ખુબ ખુબ ધન્યવાદ કે હું સહજ રહો અને બધુ જ સુચારૂ રૂપથી ચાલ્યું. હું ઓફિશ્યલ રીતે હવે સાજો થઈ રહ્યો છે. હું પોતાના સર્વશ્રેષ્છ પ્રદર્શન માટે મેદાનમાં વાપસી કરવા માટે પ્રતિબદ્ધ છું."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

ફોર્મ માટે સંઘર્ષ 
પાછલા થોડા વર્ષોથી વિરૂદ્ધ KL રાહુલને આઈપીએલ 2023માં ફોર્મ માટે સંઘર્ષ કરવો પડ્યો છે. રમત માટે અન્ય ફોર્મેટની જેમ આઈપીએલ 2023માં પણ તેમનું પ્રદર્શન પ્રભાવશાળી નથી રહ્યું. બોર્ડર- ગાવસ્કર ટ્રોફીમાં ઘણી સફળતાઓના બાદ ભારતીય બેટ્સમેનને ટેસ્ટ ટીમમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ