બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 cricket gt vs mi hardik pandya credits shubman gill rashid khan for win against mumbai

IPL 2023 / MI સામે જીત બાદ પંડ્યાએ CSKને આપી ચેલેન્જ! કહ્યું ગિલ સુપરસ્ટાર છે, હવે ફાઇનલમાં...

Arohi

Last Updated: 02:24 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 GT Vs MI: મુંબઈને હરાવીને ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત આઈપીએલના ફાઈનલમાં પહોંચી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સામે હવે 28 મેએ હાર્દિક પંડ્યા એન્ડ કંપનીને ફાઈનલ મેચ રમવાની છે.

  • સતત બીજી વખત IPL ફાઈનલમાં પહોંચી GT
  • આવતી કાલે CSK અને GT વચ્ચે થશે ફાઈનલ મુકાબલો 
  • MI સામે જીત બાદ પંડ્યાએ CSKને આપી ચેલેન્જ!

મુંબઈ ઈન્ડિયન્સને IPL 2023ના ક્વોલીફાયર-2માં મ્હાત આપીને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો જોશ સાતમાં આસમાને છે. હાર્દિક પંડ્યા એન્ડ કંપનીએ ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. 

જ્યાં તેમનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સથી થશે. ચેન્નાઈ ચાર વખતનું ચેમ્પિયન છે. જ્યારે જીટી ગયા વર્ષે ખિતાબ જીત્યા બાદ એક વખત ફરી ફાઈનલમાં પ્રવેશ કરી ચુક્યું છે. એવામાં કેપ્ટને ફરીથી ચેમ્પિયન બનવાની હુંકાર પણ ભરી છે. 

60 બોલ પર 129 રન 
અમદાવારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં પહેલા બેટિંગ કરતા શુભમન ગિલે 60 બોલ પર 129 રન માર્યા. જેના બાદ MIને જીત માટે 234નું લક્ષ્ય મળ્યું. જવાબમાં રોહિત શર્મા એન્ડ કંપનીએ 21 રન પર જ બે વિકેટ ગુમાવી દીધી. 

સૂર્યકુમાર યાદવે જગાવી હતી જીતની આશા 
સૂર્યકુમાર યાદવે જીતની આશા જરૂર જગાવી હતી. તેમણે 38 બોલ પર 61 રન માર્યા હતા. તિલક વર્માએ પણ 14 બોલ પર 43 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 

જોકે રાશિદ ખાન અને મોહિત શર્માએ મળીને મેચ પલટી નાખી. એમઆઈની આખી ટીમ 171 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ગુજરાત ટાઈટન્સે 62 રનથી મેચ પોતાના નામે કરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

શું કહ્યું હાર્દિક પંડ્યાએ? 
એમઆઈને મ્હાત આપ્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, "ટીમની તરફથી ખૂબ જ હાર્ડ વર્ક કરવામાં આવ્યું છે. ટીમે સારૂ પ્રદર્શન કર્યુ. પરિણામે તે જોવા પણ મળી રહ્યું છે. શુભમન ગિલની સ્પષ્ટતા અને તેની શાનદાર ઈનિંગ તેને ટોપ પર બનાવી રાખે છે. 

તે કોઈ પ્રકારની ઉતાવળમાં ન હતુ અને ન ક્યારેય કંટ્રોલથી બહાર દેખાયા. તે એક સુપર સ્ટાર છે જે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ અને દેશ માટે કંઈક મોટુ કરશે. મારી ભુમિકા ટીમને યોગ્ય વાતાવરણમાં રાખવાની છે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

રાશિદ ખાનને લઈને પણ કહી આ વાત 
હાર્દિક પંડ્યાએ કહ્યું કે દરેકે પોતાની ભુમિકાને સારી રીતે નિભાવી જે ખૂબ જ શાનદાર છે. રાશિદ ખાને ટીમ માટે સારી ભુમિકા નિભાવી. ખાસ કરીને એવા સમય પર જ્યારે ટીમ મેચમાં મજબૂત સ્થિતિમાં ન હતી. પરિણામની ચિંતા ન કરીએ તો અમે અમારૂ સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમીએ. અમે ફાઈનલમાં પણ શાનદાર ક્રિકેટ રમવા માંગીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ