બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / international emmy awards 2023 vir das wins in best unique comedy ekta kapoor win best directorate

Emmy Awards 2023 / એમી એવોર્ડ જીતી કોમેડિયન વીર દાસે રચ્યો ઇતિહાસ, તો એકતા કપૂર બની 'ડિરેક્ટોરેટ એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા

Arohi

Last Updated: 12:45 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

International Emmy Awards 2023: ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન વીર દાસે ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023ની સ્ટ્રોફી જીતી લીધી છે. તેમને આ એવોર્ડ બેસ્ટ યુનિક કોમેડીની કેટેગરીમાં મળ્યો છે.

  • ઈન્ટરનેશનલ એમી એવોર્ડ 2023 
  • વીર દાસે કોમેડિમાં રચ્યો ઈતિહાસ
  • એકતા કપૂરે નામે કર્યો 'ડિરેક્ટોરેટ એવોર્ડ'

ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન વીર દાસે ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023ની ટ્રોફી જીતી લીધી છે. તેમણે આ એવોર્ડ બેસ્ટ યુનિક કોમેડીની કેટેગરીમાં મળ્યો છે. વીર દાસને આ એવોર્ડ નેટફ્લિકેસ ઓરિજનલ- 'વીર દાસઃ લેન્ડિંગ' માટે મળ્યો છે. 

ઈમોશનલ થઈ એકતા 
આ શો નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. આ એવોર્ડ ડેરી ગર્લ્સ-સીઝન 3ની સાથે મળે છે. બન્ને શોની વચ્ચે બરાબરીનો મુકાબલો રહ્યો છે. ત્યાં જ એકતા કપૂરને પણ એમી ડાયરેક્ટોરેટ એવોર્ડ મળ્યો છે. એવોર્ડ મળવા પર તે ઈમોશનલ પણ થઈ હતી. 

એમી એવોર્ડ્સ 2023ના સ્ટેજ પર એકતા કપૂરે જર્ની વિશે દર્શાવવામાં આવ્યું. એક ક્લિપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝલક પણ જોવા મળી, જેમાં તે એકતા કપૂરના સીરિયલ્સના વખાણ કરી રહી છે. તેના ઉપરાંત એકતા મંચ પર ટ્રોફી લેવા પહોંચી તો તે ઈનોશનલ થઈ. પોતાના ભાષણમાં તેમણે આ ટ્રોફી પોતાના માતા અને પિતાને ડેડિકેટ કરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vir Das (@virdas)

ભારત માટે આ એવોર્ડ શેફ વિકાસ ખન્નાએ એકાતા કપૂરને ટેગ કરતા ખાસ ક્ષણનો વીડિયો શેર કર્યો છે. તેમણે વીડિયોને શેર કરતા લખ્યું, "એકતાએ આજે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સની જીતી લીધો છે. આટલી પ્રામાણિકતા, ગૌરવ અને ગરિમા. દરેક શબ્દ દિલથી હતો. આ અમારી માતૃભૂમિ માટે છે."

વીર દાસે ટ્રોફી જીતવા પર વ્યક્ત કરી ખુશી 
વીર દાસે ટ્રોફીની સાથે ફોટો શેર કરતા લખ્યું, "ભારતીય કોમેડી માટે. દરેક શ્વાસ, દરેક શબ્દ, એમી આ અતુલ્ય સન્માન માટે ધન્યવાદ." વીર કોમેડિયનની સાથે સાથે એક્ટર પણ છે. ફેંસ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ