બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / indira ekadashi 2022 date puja vidhi and importance of ekadashi vrat

ધર્મ / ઈન્દિરા એકાદશી વ્રત રાખવાથી પિતૃઓને થાય છે સ્વર્ગની પ્રાપ્તિ, જાણો તિથિ અને પારણા સમય

Premal

Last Updated: 07:51 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃ પક્ષમાં આવતી અગિયારસને ઈન્દિરા એેકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. ઈન્દિરા અગિયારસ વ્રત 21 સપ્ટેમ્બરે રાખવામાં આવશે.

  • ઈન્દિરા અગિયારસ વ્રત 21 સપ્ટેમ્બરે રાખવામાં આવશે
  • ઈન્દિરા અગિયારસ પિતૃ પક્ષમાં આવે છે
  • આ દિવસે વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે 

ઈન્દિરા અગિયારસ વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે

હિન્દુ ધર્મમાં આમ તો બધી અગિયારસનુ મહત્વ છે, પરંતુ ઈન્દિરા અગિયારસ પિતૃ પક્ષમાં આવે છે. એેવી માન્યતા છે કે પિતૃ પક્ષમાં ઈન્દિરા અગિયારસ વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાથે જીવનમાં સુખ-સમૃદ્ધી અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ઈન્દિરા એકાદશીનુ વ્રતનુ મહત્વ વધારે વધી જાય છે. 

ઈન્દિરા એકાદશી 2022 શુભ મુહૂર્ત

પંચાગ મુજબ, ઈન્દિરા અગિયારસ વ્રત પૂજન માટે શુભ મુહૂર્ત 21 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યેને 9 મિનિટથી 9 વાગ્યેને 11 મિનિટ સુધી છે. આ સમય ભગવાન શ્રી હરિની પૂજા માટે ઉત્તમ છે. આ ઉપરાંત ભક્તો 10.43 થી 12.14ની વચ્ચે પણ ભગવાન વિષ્ણુની આરાધના કરી શકે છે. આ દિવસે શિવ યોગ પણ છે, જે સવારે 9 વાગ્યેને 13 મિનિટથી આરંભ થશે. 

ઈન્દિરા અગિયારસ 2022 વ્રત તિથિ અને પારણા સમય 

હિન્દુ પંચાગ મુજબ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસ તિથિ 20 સપ્ટેમ્બરે મંગળવારે 9.26થી શરૂ થઇને 21 સપ્ટેમ્બરે 11.34 સુધી રહેશે. ઉદયાતિથિના નિયમ મુજબ ઈન્દિરા અગિયારસ વ્રત 21 સપ્ટેમ્બરે રાખવામાં આવશે. ઈન્દિરા અગિયારસ વ્રતના પારણા બીજા દિવસે 22 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યેને 9 મિનિટથી લઇને સવારે 8 વાગ્યેને 35 મિનિટની વચ્ચે કરવુ અતિ ઉત્તમ રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ