બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / indians are buying the most expensive cylinder in the world

મોંઘવારી / જનતા ત્રાહિમામ: દુનિયામાં સૌથી મોંઘો LPG ખરીદી રહ્યા છે ભારતીયો, પેટ્રોલ અને ડીઝલમાં પણ આવી જ સ્થિતિ

Pravin

Last Updated: 09:48 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સતત મોંઘવારી વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ અને ઘરેલૂ ગેસના ભાવોએ સામાન્ય માણસોની કમર કોડી નાખી છે.

  • ભારતમાં મોંઘવારીમાં ભારે વધારો
  • દુનિયાનો સૌથી મોંઘો LPG ભારતમાં વેચાય છે
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ નંબર પર છીએ

 

ભારતમાં સતત મોંઘવારી વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ અને ઘરેલૂ ગેસના ભાવોએ સામાન્ય માણસોની કમર કોડી નાખી છે. ત્યારે આવા સમયે આપને જાણીને હેરાની થશે કે, આ સમયે ભારતમાં દુનિયામાં સૌથી મોંઘો LPG ગેસ વેચાઈ રહ્યો છે. તો વળી પેટ્રોલના મામલામાં આપણે ત્રીજા અને ડીઝલના મામલે આપણે 8માં નંબરે છીએ.

સૌથી મોંઘો LPG સિલેન્ડર ખરીદી રહ્યા છે ભારતીયો

ભારતીય કરન્સી એટલે કે પર્ચેજિંગ પાવરના હિસાબથી જોઈએ તો, ભારતમાં પ્રતિ કિલોગ્રામ LPG ના ભાવ સૌથી વધારે છે. પર્ચેઝિંગ પાવરના હિસાબથી એલપીજી 3.5 ડોલર પ્રતિ કિલોગ્રામના ભાવ છે. જ્યારે લોકોની પ્રતિ દિવસની આવકનો 15.6 ટકા ખર્ચ થઈ રહ્યો છે. પ્રતિ વ્યક્તિની દરરોજની આવકનો આટલો મોટો ભાગ અન્ય કોઈ દેશમાં ખર્ચ થતો નથી.

ભારત બાદ આ દેશો આવે છે

પર્ચેઝિંગ પાવરના હિસાબથી ભારત બાદ તુર્કી, ફિઝી, મેલડોવા અને પછી યુક્રેનનો નંબર આવે છે. સ્વિટઝરલેન્ડ, ફ્રાંસ, કેનેડા અને યુકેમાં એલપીજી ગેસની કિંમત લોકોની પર્ચેઝિંગ પાવરની સરખામણીમાં ઘણુ ઓછું છે. 

પેટ્રોલના મામલે ત્રીજા નંબર પર છે ભારત

આ ઉપરાંત પર્ચેઝિંગ પાવર પૈરિટીના હિસાબે ભારતમાં 1 લીટર પેટ્રોલનો ભાવ લગભગ 1.5 ડોલર હોય છે. અમેરિકામાં 1.5 ડોલરની કિંમતમાં ઘણો બધો સામાન ખરીદી શકાય છે. કારણ કે ત્યાં લોકોની સરેરાશ આવક ઘણી વધારે છે. ભારતમાં 120 રૂપિયામાં ખૂબ સામાન ખરીદી શકાય છે. પ્રતિ વ્યક્તિ રોજની આવક લગભગ 23.5 ટકા ભાગ પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ પર ખર્ચ થઈ રહ્યો છે. ભારતથી આગળ તેના બંને પાડોશી દેશ છે. નેપાળમાં પેટ્રોલ પર દરરોજની કમાણીનો 38.2 ટકા ભાગ ખર્ચાય છે. જ્યારે પાકિસ્તાનમાં 23.8 ટકા ભાગ પેટ્રોલની ખરીદી પર થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ