બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 09:31 AM, 27 February 2024
એક્સ્ટેન્ડ વર્ક પરમિટ
કેનેડીયન સરકાર વિદ્યાર્થીઓને 3 વર્ષની વર્ક પરમિટ આપી શકશે પરંતુ તેઓએ 8 મહિના સુધીનો કોર્સ પૂર્ણ કર્યો હોવો જોઇએ.
ADVERTISEMENT
શોર્ટર પ્રોગ્રામના સ્ટુડન્ટ્સને ફાયદો
જે પણ વિદ્યાર્થી ટૂંકા ગાળાનો કોર્સ લઇને કેનેડા ગયા છે તે લોકો પણ 3 વર્ષની વર્ક પરમિટ માટે અપ્લાય કરી શકશે. તેમના માટે પણ કેનેડાની સરકારનો આ અદભૂત નિર્ણય છે.
કેનેડામાં મળશે ઉત્તમ તક
વધારેલી વર્ક પરમિટ અનુસાર હવે ભારતીય સ્ટુડન્ટ્સને માસ્ટર પ્રોગ્રામ બાદ કે તેની સાથે કામ કરવાની તક મળશે.
ADVERTISEMENT
કેનેડાની નાગરિકતા મેળવવાની તક
જુદી જુદી જાતના આ પ્રોગ્રામ દ્વારા જો તમે વર્ક પરમિટ મેળવો છો તો થોડા સમય બાદ તમને કેનેડાની નાગરિકતા મળવાની સંભાવના છે.
આ સ્ટુડન્ટ્સ નહી લઇ શકે વર્ક પરમિટ
જે પણ ભારતીય વિદ્યાર્થી ડિપ્લોમા કે સર્ટીફીકેટ કોર્સ કરવા માટે જશે તે 1 સપ્ટેમ્બર 2024 બાદ વર્ક પરમિટ માટે એલીજેબલ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.