બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / indian cricket team top 10 players who earned the most match fees in year 2023

સ્પોર્ટ્સ / વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં, આ ખેલાડીએ 2023માં કરી સૌથી વધુ કમાણી: જાડેજા અને પંડ્યા લિસ્ટમાં જુઓ કયા નંબર પર

Manisha Jogi

Last Updated: 03:04 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ખેલાડીઓને 1 ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રૂપિયા, એક વન ડે મેચ રમવા માટે 6 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ખેલાડીએ 2023માં સૌથી વધુ કમાણી કરી છે.

  • આ ખેલાડીએ 2023માં સૌથી વધુ કમાણી કરી
  • ભારતીય ખેલાડીઓને એક મેચ માટે મળે છે આટલા રૂપિયા
  • વિરાટ કોહલી કરતા પણ આગળ નીકળી ગયો આ ખેલાડી

ભારતીય ખેલાડીઓને 1 ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રૂપિયા, એક વન ડે મેચ રમવા માટે 6 લાખ રૂપિયા અને 1 T20 મેચ રમવા માટે 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. 

શુભમન ગિલ- 
શુભમન ગિલે અત્યાર સુધીમાં 5 ટેસ્ટ મેચ, 29 વન ડે મેચ અને 13 T20 મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 2 કરોડ અને 88 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

વિરાટ કોહલી- 
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ અને 27 વન ડે મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 2 કરોડ અને 67 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

રોહિત શર્મા- 
રોહિત શર્માએ અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ અને 27 વન ડે મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 2 કરોડ અને 67 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

રવિન્દ્ર જાડેજા- 
રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ, 27 વન ડે અને 2 T20 મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 2 કરોડ અને 67 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

મોહમ્મદ સિરાજ-
મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચ, 25 વન ડે અને 2 T20 મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 2 કરોડ અને 46 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

કુલદીપ યાદવ- 
કુલદીપ યાદવે અત્યાર સુધીમાં 30 વન ડે અને 9 T20 મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 2 કરોડ અને 7 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

સૂર્યકુમાર યાદવ- 
સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 1 ટેસ્ટ મેચ, 21 વન ડે અને 18 T20 મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 1 કરોડ અને 95 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

હાર્દિક પંડ્યા- 
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં 20 વન ડે અને 11 T20 મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 1 કરોડ અને 53 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

ઈશાન કિશન- 
ઈશાન કિશને અત્યાર સુધીમાં 2 ટેસ્ટ મેચ, 17 વન ડે અને 11 T20 મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 1 કરોડ અને 65 લાખ રૂપિયાની કમાણી કરી છે.  

કે.એલ.રાહુલ- 
કે.એલ.રાહુલે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ મેચ અને 27 વન ડે મેચ રમી છે. જેથી અત્યાર સુધીમાં 1 કરોડ અને 92 લાખ રૂપિયાની કમાણી કરી છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ