બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / In Chhattisgarh underage lover climbs 80 feet high electricity pole

VIDEO / બાપ રે ! 11000 વોલ્ટની લાઈન પર ચઢી પ્રેમિકા, પાછળ ચઢ્યો પ્રેમી, હવે થઈ જોવા જેવી

Kishor

Last Updated: 12:22 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢ જિલ્લામાં પોતાના પ્રેમીથી નારાજ પ્રેમિકા વીજ પોલ પર 80 ફૂટની ઊંચાઈએ ચઢી ગઈ હતી. જેને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો.

  • છત્તીસગઢમાં હોંશ ઉડાવી દે તેવો કિસ્સો
  • પ્રેમીથી નારાજ સગીર પ્રેમિકા 80 ફૂટ ઊંચા વીજ પોલ પર ચડી ગઈ
  • પોલીસે સમજાવી મામલો થાળે પાડ્યો

છત્તીસગઢના ગૌરેલા પેન્દ્રા મારવાહી જિલ્લામાં પોતાના પ્રેમીથી નારાજ પ્રેમિકાએ વિસ્તાર માથે લીધો હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં  સગીર પ્રેમિકા હાઈ વોલ્ટેજ લાઇનના પોલ પર  80 ફૂટની ઊંચાઈએ ચઢી ગઈ હતી. જેને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. બાદમાં પ્રેમિકાને મનાવવા માટે પ્રેમી પણ ટાવરની ટોચ સુધી ચડી ગયો હતો. આથી સ્થાનિકો અને પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. 

પ્રેમી પણ 80 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો

બાદમાં તાત્કાલિક પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ વાયરલ થઇ રહ્યો છે.પ્રેમી અને પ્રેમિકાને ફોન પર વાત કરતી વખતે બંને કોઈ મામલે બોલાચાલી થઈ હતી. બાદમાં નારાજ પ્રેમીકા ઘરથી ભાગી 80 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગઈ હતી. બાદમાં પ્રેમિકાને પગલે તેનો બોયફ્રેન્ડ પણ ટાવર પર ચઢવા લાગ્યો હતો.જોકે તેને જોઈને ગર્લફ્રેન્ડ ટાવરની ટોચ પર પહોંચી ગઈ હતી. 


આ બંનેને ટાવર પર જોઈને ગામના લોકો અને તેમના પરિવારના સભ્યો ડરી ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. જ્યાં બુમા બુમ કરવા છતાં પ્રેમી અને પ્રેમિકા એકના બે થયા ન હતા અને નીચે ન આવતા પોલીસે સમજાવવાનું શરૂ કર્યું હતું. લાંબી જહેમત બાદ પોલીસને સફળતા મળી હતી અને બંને નીચે ઉતરી ગયા હતા. બાદમાં પોલીસે સમજાવી જવા દીધા હતા. જોકે આ મામલે કેસ ન કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ