બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, the library will be closed due to harassment by anti-social elements, locals are angry after seeing the loophole in the system.

રોષ / પોલીસનું મૌનવ્રત: અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસથી લાઈબ્રેરી થશે બંધ, તંત્રની છટકબારી જોઈ સ્થાનિકો લાલચોળ

Vishal Khamar

Last Updated: 07:33 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શામળ ભટ્ટ લાયબ્રેરી બંધ કરી આંગણવાડી શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે અમરાઈવાડી સ્થિત લાયબ્રેરી અસામાજીક તત્વોનાં ત્રાસથી બંધ કરવાનું નક્કી કરાયું છે. ત્યારે અસામાજીક તત્વોનાં ત્રાસથી લાયબ્રેરી બંધ કરી આંગણવાડી શરૂ થશે તો મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષાનું શું?

  • અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસથી લાઈબ્રેરી બંધ થશે
  • અસામાજિક તત્વોને કારણે લાઈબ્રેરી બંધ કરાતા અનેક સવાલ
  • આંગણવાડી શરૂ થશે તો બાળકો અને મહિલાઓની સુરક્ષાનું શું?

અમદાવાદમાં  અસામાજીક તત્વોનાં ત્રાસથી અમરાઈવાડીમાં આવેલી લાયબ્રેરી હવે બંધ થવાનાં આરે છે.  એમ.જે. લાયબ્રેરી હસ્તકની શામળ ભટ્ટ લાયબ્રેરી બંધ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.  લાયબ્રેરી બંધ કરી આંગણવાડી શરૂ કરવા દરખાસ્ત કરાઈ છે.  અસામાજીક તત્વોને કારણે લાયબ્રેરી બંધ કરાતા અનેક સવાલ ઉભા થયા છે. આંગણવાડી શરૂ થશે તો બાળકો અને મહિલાઓની સુરક્ષાનું શું? તે પણ એક ચર્ચાનો વિષય છે. 

લાઈબ્રેરી બંધ ન થવી જોઈએ, પોલીસની મદદ લેવી જોઈએઃ સ્થાનિક

આ બાબતે સ્થાનિક અમનભાઈએ જણાવ્યું હતું કે, લાયબ્રેરીમાં અસામાજીક તત્વોનો આતંક હોય જ નહી. પણ જો આ લોકો એવું કહે છે કે અસામાજીક તત્વોનો આતંકનું બહાનું બતાવે છે. તો અમરાઈવાડી વિસ્તારમાં પોલીસ છે. તે તો લોકોએ પોલીસની મદદ લેવી જોઈએ.  તેમજ જો તેઓ લાયબ્રેરી હટાવીને આંગણવાડી બનાવવાનું કહેતો અસામાજીક તત્વો તો ત્યાં પણ નડશે. ત્યાં બાળકોનાં વાલીઓ લેવા મુકવા આવે, બાળકો નાના હોય તો એ લોકોનુ શું થશે? ન્યુ કોટનની આજુબાજુનાં વિસ્તારનાં ઘણા લોકો વાંચવા માટે લાયબ્રેરીમાં આવતા હોય છે તો તે લોકોએ વાંચવા માટે જવાનું ક્યાં. આજુબાજુમાં લોકોને નાના એક રૂમ રસોડાનાં મકાન છે તો સરકારી નોકરીની તૈયારી કરતા હોય તે લોકો વાંચવા માટે ક્યાં જશે. 

અમનભાઈ (સ્થાનિક)

આંગણવાડી શરૂ થશે તો બાળકોની સુરક્ષા કોણ કરશે?: સ્થાનિક
દિપકભાઈએ લાયબ્રેરી બંધ થવા બાબતે જણાવ્યું હતું કે, અમરાઈવાડીએ સ્લમ વિસ્તાર છે.  ત્યારે આ વિસ્તારમાં જે બાળકો કોમ્પીટીશન એક્ઝામની તૈયારી કરે છે તો એ બાળકો ક્યાં વાંચવા જશે. તેની સુવિધાનો બીજો કોઈ વિકલ્પ હોય તો આ બંધ કરી શકાય. પણ બીજો કોઈ વિકલ્પ આપ્યો નથી. આંગણવાડી બનાવવાનો જે વિકલ્પ આપ્યો છે તે તદન વાહીયાત છે.  તો એ લોકો એવું કહેતા હોય કે અસામાજીક તત્વોનો ત્રાસ છે.  તો આંગણવાડીની બહેનો તેમજ ભણવા માટે આવતા ભુલકાઓની સુરક્ષાનું શું? તેનો પણ એક પ્રશ્ન ઉભા થવોનો જ છે. ભવિષ્યમાં તો જે આ વાહિયાત પ્રશ્નનો કરી રહ્યા છે. તેમણે પોલીસની મદદ લઈ અસામાજીક તત્વો સામે પગલા ભરવા જોઈએ. અને આ લાયબ્રેરી એમની એમ જ રાખવી જોઈએ.

દીપકભાઈ (સ્થાનિક)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ