બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Husband of woman member of BJP from Amreli Babra municipality arrested under Mulashankar Teraiah's charge

અમરેલી / બાબરામાં ભાજપના મહિલા નેતાના પતિની ધરપકડ, નશાયુક્ત સીરપનો જથ્થો ઝડપાયો હતો

Dinesh

Last Updated: 09:25 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

amreli news: બાબરા નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિની મૂળશંકર તેરૈયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે

  • બાબરામાં નગરપાલિકા સદસ્યાના પતિની પાસા હેઠળ ધરપકડ
  • બાબરા પાલિકાના ભાજપના મહિલા સદસ્યાના પતિ
  • મૂળશંકર તેરૈયાને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખસેડાયો


બાબરા નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મૂળશંકર તેરૈયાની પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે. અત્રે જણાવી દઈએ કે, મહિલા સદસ્યાના પતિ પાસેથી નશાયુક્ત સીરપનો જથ્થો પકડાયો હતો

અમરેલી SPની કાર્યવાહી
બાબરા પાલિકાના ભાજપ સદસ્યના પતિ મૂળશંકર તેરૈયા પાસેથી બાબરા પોલીસે અંદાજે રૂપિયા 65 લાખનો જથ્થો પકડ્યો હતો. બાબરા અને લાઠી વિસ્તારમાં નશાયુક્ત સીરપના જથ્થા બાબતે મૂળશંકર તેરૈયા સામે 4 ગુના નોંધાયા હતા. જેમાં નશાયુક્ત સીરપ પકડાવાના કેસમાં મૂળશંકર તેરૈયા સામે અમરેલી SPની કાર્યવાહી કરી છે.

રૂપિયા 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
અત્રે જણાવીએ કે, નશાયુક્ત સીરપ ઝડપવામાં આવેલી પોલીસ ડ્રાઈવમાં ળશંકર તેરૈયા સપડયા હતા. જેમની પાસેથી લગભગ રૂપિયા 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલો બાબર તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ