બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Heavy vehicles and general public are prohibited from entering the roads due to the Vibrant Gujarat Summit

વાયબ્રન્ટ સમિટ / આગામી 9 થી 13 જાન્યુઆરી સુધી ગુજરાતના આ રસ્તાઓ જાહેર જનતા માટે બંધ, ભારે વાહનોને પણ No Entry

Kishor

Last Updated: 06:36 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ આગામી 9 થી 13 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના આ રસ્તાઓ જાહેર જનતા માટે બંધ કરાયા છે. જાણો વિસ્તારથી!

  • વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ રસ્તાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ
  • ગાંધીનગરમાં મહાત્મા મંદીર ને જોડતા ગ-૦ થી ગ-૫ સુધી રસ્તો જાહેર જનતા માટે બંધ
  • VVIP મુવમેન્ટના કારણે રિંગરોડના કેટલાક ભાગ ભારે વાહનો માટે બંધ રહેશે

ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાઈબ્રન્ટ સમિટ આગામી 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે.આ વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ રસ્તાઓ પર ભારે વાહનો અને સામાન્ય જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદીર ને જોડતા ગ-0 થી ગ-5 સુધી રસ્તો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે આગામી 9થી 13 જાન્યુઆરી દરમિયાન ગ-0 થી ગ-5 સુધીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે. નોંધનીય છે કે VVIP મુવમેન્ટના કારણે રિંગરોડના કેટલાક ભાગ ભારે વાહનો માટે પણ બંધ કરવામાં આવ્યાં છે. વધુમાં આગામી 9 થી 13 જાન્યુઆરી દરમિયાન નાના ચીલોડાથી વૈષ્ણવદેવી સર્કલ અને વૈષ્ણવદેવીથી નાના ચીલોડા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પધારો મ્હારે દેશ: 5 વર્ષ બાદ જાન્યુ.2024માં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ,  કોરોનાને કારણે આયોજન ચડયા હતા ગોથે | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/vibrant-gujarat-summit' title='Vibrant Gujarat Summit'>Vibrant Gujarat Summit</a> will be held in  Jan 2024 after 5 years

CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU

મહત્વનું છે કે ગુજરાતમાં દર બે વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે. આ વખતે આ 10મી ગુજરાત વાયબ્રન્ટ સમિટ છે. આ ગુજરાત વાયબ્રન્ટની શરૂઆત વર્ષ 2003માં ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. આ સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU હોવાનું સામે આવ્યું છે. CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

3.70 લાખ રોજગારી સર્જન થવાનો પણ દાવો

એક જ દિવસમાં થયેલા MOU પૈકી 3.70 લાખ રોજગારી સર્જન થવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં  સંયુક્ત અરબ અમીરાત ( UAE)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ ઉપસ્થિત રહેશે.. આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી, રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિત અને નામી દિગ્ગજો ગુજરાતના આંગણે આવશે અને મહેમાન બનશે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ