બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Heavy rains in Kutch-Saurashtra due to cyclone in Gujarat, see how much rain fell in which district

બિપોરજોય વાવાઝોડું / ગુજરાતમાં વાવાઝોડાના કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબક્યો, જુઓ કયા જિલ્લામાં કેટલો પડ્યો

Vishal Khamar

Last Updated: 12:36 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વાવાઝોડાનાં કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

  • વાવાઝોડાના કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ
  • ભુજમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના વાવમાં 3 ઈંચ વરસાદ

 ગુજરાતમાં વાવઝોડાનાં કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છનાં ભુજમાં આજે સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બનાસકાંઠાનાં વાવમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ જામજોધપુર અને મુંદ્રામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભાવનગર, થરાદ, માંડવીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગાંધીધામ, સુઈગામ, અબડાસા, રાધનપુર, ધ્રોલમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કાલાવડ, દ્વારકા, લખાણી, ખેડા, માતર, મહુધામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતના તટ પર બિપોરજોયનું લેન્ડફૉલ શરૂ: દરિયો ગાંડોતૂર, ભયંકર વરસાદ,વીજ પુરવઠો ઠપ્પ

Biporjoy Cyclone: દ્વારકામાં વાવાઝોડાની અસર, પવનની ઝડપથી વીજપોલ અને વૃક્ષ નમી પડ્યા

ઍલર્ટ! કચ્છથી વધુ નજીક પહોંચી ગયું આક્રમક વાવાઝોડું,

Biporjoy Cyclone: કચ્છના પિંગલેશ્વર પાસે દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ