બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / Harsh Sanghvi statement regarding the seizure of drugs Gujarat ATS, NCB and Coast Guard

ગાંધીનગર / 480 કરોડનું ડ્રગ્સ ઝડપનાર પોલીસ ટીમને ગુજ. સરકાર આપશે 10 લાખનું ઈનામ, ATSએ ઓપરેશન અંગે કર્યા ખુલાસા

Dinesh

Last Updated: 08:41 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ઓપરેશન સફળ થતાંની સાથે  ગૃહ વિભાગે દ્વારા ATSની આખી ટીમને રૂપિયા 10 લાખનો ઈનામ જાહેર કરવામાં આવે છે.

 

ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનથી પોરબંદરથી કેટલાક નોટિકલ માઈલ દૂર દરિયાઈમાંથી ડ્રગ્સ ઝડપાયો છે. જેને લઈ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે વિગતો આપતા કહ્યું કે, પોરબંદરથી 185 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો. જેની ATS ને બાતમી મળી હતી. જેના આધારે સંયુક્ત ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 400 કરોડનું 60 પેકેજ ડ્રગ્સ પકડ્યું છે.

 

મંત્રી હર્ષ સંઘવીનું ડ્રગ્સ અંગે નિવદેન
તેમણે જણાવ્યું હતું કે, ATSના PI જે એસ પટેલને ડ્રગ્સ મામલે બાતમી મળી હતી. જેના આધારે પોરબંદર પોલીસ સાથે ડ્રગ્સ ઘૂસાડનાર પાકિસ્તાનીઓ સાથે ડ્રગ્સને ઝડપી પાડ્યું છે. 60 વધારે ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. જેની કિંમત 400 કરોડથી વધુ છે. આ ઓપરેશન માટે ATS દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી છે.  આ ઓપરેશન સફળ થતાંની સાથે  ગૃહ વિભાગે દ્વારા ATSની આખી ટીમને રૂપિયા 10 લાખનો ઈનામ જાહેર કરવામાં આવે છે.

'મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા'
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસને તેમજ ATS અને કોસ્ટગાર્ડને આવા સફળ સંયુક્ત ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યા છે. સાથો સાથ ATSના તમામ સભ્યોને પણ શુભેચ્છાઓ પાઠવી છે.  

વાંચવા જેવું: લોકસભા ચૂંટણી: ગુજરાતમાં કોંગ્રેસે 7 ઉમેદવાર કર્યા જાહેર, બનાસકાંઠા ગેનીબેને ટિકિટ, જુઓ લિસ્ટ

NCB અધિકારીએ શું કહ્યું ?
NCB અધિકારી મનીષ કુમારે જણાવ્યું કે, 12 માર્ચ પોરબંદરથી 180 નોટિકટ માઈલ નજીક ડ્રગ્સ આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેથી NCB દિલ્હીથી પોરબંદર આવી પહોંચી હતી. તમામ ટીમે સર્વેલન્સ કર્યું હતું. ત્યારે સવારે શકાસ્પદ બોટ જોવા મળી હતી. જેમાં 6 પાકિસ્તાન માણસ મળ્યા હતા. બોટમાંથી 7 પેક્ટ ડ્રગ્સ મળ્યા છે. મેથાન ફેટાઇનમાઈન્ડ હોય તેવું લાગે છે. ડ્રગ્સની કિંમત 420 કરોડ અંદાજે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ