દુષ્કર્મ / રાજકોટની યુવતીને નોકરીના બહાને બોલાવી અમદાવાદમાં 5 નરાધમોએ કર્યો ગેંગરેપ, યુવતીની હાલત નાજુક

Gujarat gang rape case 5th accused Ahmedabad rajkot

ગુજરાત અને ભારતમાં દિન-પ્રતિદીન મહિલા અને બાળકો પર જાતિય સતામણીના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ જ ઉત્તર પ્રદેશના હાથરસમાં માનવતા મરી પરવરી હોય તેવી ઘટના સામે આવી હતી. ત્યારે ગુજરાતમા પણ દિન-પ્રતિદીન દુષ્કર્મની જધન્ય ઘટનાઓ સામાન્ય બની ગઇ હોય તેમ રોજ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. મહિલા સુરક્ષા પર ફરી સવાલ ઉઠ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ