બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / Gold Price fall Today also silver rates are down

Gold Price / સોનું ખરીદવાનો પ્લાન હોય તેવા લોકો માટે ગુડ ન્યૂઝ! એક દિવસમાં આટલું સસ્તું થયું ગોલ્ડ, જુઓ આજના રેટ

Arohi

Last Updated: 10:21 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું સસ્તુ થયું છે. સોના વાયદા બજાર 67 રૂપિયાના ઘટાડાની સાથે 58,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યાં જ ચાંદી વાયદા ગટાડાની સાથે 67,784 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

  • સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો 
  • સસ્તુ થયું આજે સોનું 
  • જાણો કેટલા પર ટ્રેન્ડ કરી રહ્યું છે સોનું અને ચાંદી 

આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ એટલે કે શુક્રવારે-સોના ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ઘરેલુ વાયદા ભાવ ઘટાડાની સાથે ટ્રેન્ડ કરી રહ્યા છે. એમસીએક્સ એક્સચેન્જ પર શુક્રવારે સવારે 4 ઓગસ્ટ 2023ની ડિલીવરી વાળું સોનું 0.16 ટકા એટલે કે 91 રૂપિયાના ઘટાડા સાથે 58,136 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. 

ત્યાં જ 5 ઓક્ટોબર 2023ની ડિલિવરી વાળુ સોનુ 0.11 ટકા અથવા 67 રૂપિયાના ઘટાડાની સાથે 58,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. વૈશ્વિક સ્તર પર પણ સોનાની કિંમતોમાં શુક્રવારે સવારે ઘટાડો જોવા મળ્યો છે. 

ચાંદી થયું સસ્તુ 
સોનાની સાથે જ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર 5 જુલાઈ 2023ની ડિલિવરી વાળા ચાંદીના ભાવ 1.10 ટકા અથવા તો 753 રૂપિયાના ઘટાડાની સાથે 67,784 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. વૈશ્વિક સ્તર પર પણ ચાંદીની કિંમચોમાં ઘટાડો જોવા મળ્યો. 

સોનાના વૈશ્વિક ભાવ 
સોનાના વૈશ્વિક ભાવમાં શુક્રવારે સવારે ઘટાડો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાના વૈશ્વિક વાયદા ભાવ 0.15 ટકા અથવા 2.30 ડોલરના ઘટાડાની સાથે 1921.40 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા. ત્યાં જ સોનાના વૈશ્વિક હાજર ભાવ 0.09 ટકા અથવા 1.65 ડોલરના ઘટાડાની સાથે 1912.36 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતા જોવા મળ્યા. 

ચાંદીના વૈશ્વિક ભાવ 
કોમેક્સ પર ચાંદીના વૈશ્વિક વાયદા ભાવ શુક્રવારે સવારે 1.37 ટકા અથવા 0.31 ડોલરના ઘટાડાની સાથે 22.36 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. ચાંદીની વૈશ્વિક હાજર કિંમત 0.47 ટકા કે 0.10 ડોલરના ઘટાડા સાથે 22.14 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યું.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ