બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Gmail Tips google will delete your gmail account if you do not use it for tow years

કામની વાત / જો તમે પણ કરી રહ્યાં છો આ ભૂલ, તો એલર્ટ! Google લાખો Gmail એકાઉન્ટ્સને કરવા જઇ રહ્યું છે ડીલીટ, જાણો કારણ

Arohi

Last Updated: 08:57 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Account Delete: ગુગલ આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં લાખો એકાઉન્ટ્સને ડિલિટ કરી શકે છે. આ એકાઉન્ટ્સને સારૂ ઓનલાઈન એનવાયરનમેન્ટ ક્રિએટ કરવા માટે ડિલિટ કરવામાં આવશે.

  • Google લાખો Gmailને કરશે ડિલિટ
  • તમે તો નથી કરીને આવી ભૂલો? 
  • જાણો કયા એકાઉન્ટ્સને ડિલિટ કરશે ગુગલ? 

Google આવતા મહિને લાખો Gmail એકાઉન્ટ્સને ડિલીટ કરી શકે છે. કંપનીએ તેની જાણકારી ઘણી સમય પહેલા આપી હતી. કંપનીએ જણાવ્યું કે જો તમે સતત Gmailનો ઉપયોગ નથી કરતા તો ગુગલ તમારા Gmail એકાઉન્ટને ડિલિટ કરી શકે છે. હાલમાં જ ગુગલે આ સંબંધમાં એક જાણકારી આપી હતી. 

કંપનીએ જણાવ્યું હતું કે તે ડિસેમ્બરમાં એકાઉન્ટ ડિલિટી કરવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમાં તે એકાઉન્ટ્સને ટાર્ગેટ કરવામાં આવશે જે બે વર્ષથી બંધ પડ્યા છે. એવા યુઝર્સ જે સતત Gmail, Docs, Calender અને ફોટો એપનો ઉપયોગ કરે છે. તેના પર તેની અસર નહીં પડે. 

કયા એકાઉન્ટ્સને ડિલીટ કરશે ગુગલ? 
જો તમારૂ Gmail એકાઉન્ટ લાંબા સમયથી બંધ છે તો તેના પર જરૂર તેની અસર થશે. આ પોલિસીને ખૂબ જ સિક્યોરિટીથી લાગુ કરવામાં આવી રહી છે. ગુગલની માનીએ તો જુના અને ઈન-એક્ટિવ એકાઉન્ટ્સ મોટો સાઈબર ખતરો હોય છે. 

ગુગલે જણાવ્યું, "જો કોઈ ગુગલ એકાઉન્ટ ગયા બે વર્ષમાં ઉપયોગમાં નથી લેવામાં આવ્યું, સાઈન-અપ નથી કરવામાં આવ્યું તો અમે તેવા એકાઉન્ટ્સને ડિલિટ કરી શકીએ છીએ. તેના સાથે જોડાયેલા કન્ટેન્ટ પણ ડિલિટ થઈ જશે." 

જો કોઈ ગુગલ એકાઉન્ટ ડિલીટ થાય છે તો તે એકાઉન્ટ સાથે જોડાયેલા વર્ક પ્લેસ ડેટા, Gmail, ડોક્સ, ડ્રાઈવ, મીટ, કેલેન્ડર અને ગુગલ ફોટોઝ પણ ડિટેલ્સ ડિલીટ થઈ જશે. 

ડિલીટ કરતા પહેલા નોટિફિકેશન મોકલશે ગુગલ
આ પ્રકારની મુશ્કેલીઓથી બચવા માટે તમારે પોતાના એકાઉન્ટને યુઝ કરતા રહેવું પડશે. જોકે ગુગલ કોઈ એકાઉન્ટને ડિલિટ કરતા પહેલા યુઝરને તેને જાણકારી આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે યુઝર્સને કોઈ નોટિફિકેશન મોકલવામાં આવશે. આ નોટિફિકેશન સંબંધિત Gmail અને રિકવરી ઈમેલ પર મોકલવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ