બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Girls Fight Video in fair

શૉકિંગ / મેળામાં યુવતીઓની ખુલ્લા હાથે મારા-મારી! એક બીજાના વાળ ખેંચી ઘસેડ્યા, જુઓ VIDEO

Arohi

Last Updated: 01:05 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલીક છોકરીઓ એકબીજા પર હુમલો કરતી જોવા મળી રહી છે. આ યુવતીઓ એક બીજાના વાળ ખેંચતી જોવા મળે છે તો ક્યારેક તેઓ એકબીજાને ઘસેડતી જોવા મળી રહી છે.

  • સોશિયલ મીડિયા પર યુવતીઓની લડાઈનો વીડિયો વાયરલ 
  • એક બીજાના વાળ ખેંચીને માર મારી રહી છે યુવતીઓ 
  • આવી બબાલ જોઈ તમારી પણ આંખો પહોળી થઈ જશે 

સોશિયલ મીડિયા પર ઘણી વાર છોકરીઓના જબરદસ્ત ડાન્સ કે રીલના વીડિયો ધૂમ મચાવતા રહે છે, પરંતુ આજે અમે તમારી સાથે જે વીડિયો શેર કરવા જઈ રહ્યા છીએ તે જોઈને તમારા હોંશ ઉડી જશે. આ વીડિયો એવો છે કે તમે તેને જોઈને એક મિનિટ માટે દંગ રહી જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલીક છોકરીઓ એકબીજાના વાળ ખેંચતી જોવા મળી રહી છે.  

એક બીજા સાથે યુવતીઓની ખુલ્લા હાથે મારા-મારી 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં યુવતીઓનું આ રૂપ જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે કેટલી છોકરીઓ એકબીજા સાથે ઝગડતી જોવા મળે છે. આ લડાઈને રોકવા માટે કોઈ આગળ નથી આવી રહ્યું. 

વીડિયોમાં ત્યાં હાજર તમામ લોકો માત્ર છોકરીઓની આ ફાઈટને જોઈ રહ્યા છે. યુવતીઓ વચ્ચેની આ લડાઈ કઈ વાત પર શરૂ થઈ છે તેના પરથી હજુ પડદો ઊંઠ્યો નથી. વીડિયોમાં દેખાતા લોકો યુવતીઓની આ લડાઈને રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો વીડિયો 
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવતીઓ એકબીજાને લાત અને મુક્કા મારતી જોવા મળે છે. જો કે, આ વાયરલ વીડિયો ક્યાનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ