બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Gastric headache causes because of the disturbed stomach, know the home remedies of gastric headache

તમારા કામનું / ગેસના પ્રોબ્લેમથી છો હેરાન હેરાન, અતિશય માથું પણ ફાટે છે? અજમાવો આ ટ્રિક, બાદમાં નિરાંત હી નિરાંત

Vaidehi

Last Updated: 07:54 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gastric Headache: શું તમને પણ ગેસથી થતો માથાનો દુ:ખાવો પરેશાન કરે છે? જાણી લો આ ઘરેલૂ ઉપાય અને મેળવો તાત્કાલિક રાહત.

  • પેટમાં ગેસ થવાને લીધે થઈ શકે છે માથાનો દુ:ખાવો
  • ગેસ્ટ્રિક Headache ખતકનાક હોય છે
  • ઘરેલૂ ઉપાય કરીને મળી શકે છે સરળતાથી રાહત

Gastric Headache: આજકાલની બદલતી લાઈફસ્ટાઈલનાં કારણે માથાનાં દુ:ખાવાની સમસ્યાં ઘણી સામાન્ય થઈ ગઈ છે. આ દુ:ખાવો માથાનાં કોઈ પણ ભાગમાં થઈ શકે છે. સામાન્યરીતે આ દુ:ખાવો 1-2 કલાકમાં દૂર થઈ જાય છે.  વારંવાર થતાં માથાનાં દુ:ખાવાનું કારણ હોઈ શકે છે પેટમાં થતો ગેસ.

ઘણીવખત ખરાબ ડાઈજેશનનાં કારણે જમવાનું પચી નથી શકતું. આ કારણે પેટમાં ગેસ બનવા લાગે છે અને માથાનો દુ:ખાવો શરૂ થવા માંડે છે. જ્યારે આપણી બોડી કાર્બોહાઈડ્રેટ અને શુગરને સારી રીતે નથી પચાવી શકતું ત્યારે ગેસ બનવા લાગે છે અને પછી ગેસ્ટ્રિક સમસ્યાઓ શરૂ થાય છે.

ગેસ્ટ્રિક માથાનાં દુ:ખાવાથી બચવાનાં ઉપાયો

ઠંડુ દૂધ
એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી ગેસ-એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે. તેમા કેલ્શિયમ હોવાને લીધે પેટમાં ગેસ અને એસિડને બનતાં કે વધતાં અટકાવે છે.

લીંબૂનો રસ
માથાનો અને પેટનાં દુ:ખાવાથી છૂટકારો મેળવવા માટે લીંબુ પાણી પીવું જોઈએ તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. ગરમ પાણીમાં એક ચમચી લીંબુનું રસ નાખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.

વરિયાળીનું પાણી
પેટમાં ગેસ થવાને લીધે દુ:ખાવો થતો હોય છે તેથી આદૂનું પાણી, અજમાનું પાણી, વરિયાળીનું પાણી પીવું જોઈએ.

પૂરતી નિંદર લેવી
જો તમે શરીરને જરૂરી હોય તેટલી નિંદર લો છો તો બોડીમાં પ્રોલેક્ટિન અને મેલાટોનિન નામક હોર્મોન વધી જાય છે. જે ગેસથી થતાં માથાનાં દુ:ખાવાને અટકાવે છે. તેનાથી આંતરડામાં સારા બેક્ટેરિયા વધે છે જેના લીધે પાચન પણ સારું થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ