બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / gajkesari yog on 13 march zodiac sign will increase money

Gajkesari Yog / આજે ગજકેસરી યોગ: 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ, વિચાર્યું નહીં હોય તેવું મળશે

Arohi

Last Updated: 03:56 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lucky Zodiac Sign: આજે 13 માર્ચ 2024 બુધવારના દિવસે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. જેવા કે એન્દ્ર યોગ, રવિ યોગ સહિત ઘણા લાભકારી યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ યોગ અમુક રાશિના લોકો માટે ખાસ લાભકારી સાબિત થશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 માર્ચે ચંદ્રમા મેષ રાશિમાં સંચાર કરી ચુક્યા છે અને મેષ રાશિમાં પહેલાથી જ ગુરૂ બિરાજમાન છે. જેનાથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજના દિવસે ગજકેસરી યોગ, એન્દ્ર યોગ, રવિ યોગ અને અશ્વિન નક્ષત્રનું નિર્માણ થઈ રહ્યું છે. આ કારણે આજના દિવસનું મહત્વ વધારે વધી ગયું છે. એવામાં અમુક રાશિના લોકોને ખાસ લાભ થવાનો છે. જાણો આજે કઈ રાશિના લોકોને લાભ થશે. 

મિથુન 
13 માર્ચનો દિવસ આ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આ દિવસે સૌભાગ્યનો સાથ મળશે અને ઘણા લાંબા સમયથી અટકેલું કાર્ય પુરૂ થઈ જશે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ખુશીઓ આવશે. આ સમયે યુવાઓને પોતાનું કરિયર બનાવવાની તક મળશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. પરિવારના સદસ્યોમાં પ્રેમ વધશે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને આ સમયે લાભ થઈ શકે છે. 

વૃશ્ચિક 
આજે વૃશ્ચિક રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. જેનાથી ધીરે ધીરે લાઈફની સમસ્યાથી છુટકારો મળી શે કે છે. ધન લાભના પ્રબળ યોગ છે. જો કોઈ કામ લાંબા સમયથી રોકાયેલું છે તો ભાઈઓની મદદથી કામ પુરૂ કરી શકાય છે. જો કોઈ કામની પ્લાનિંગ કરી રહ્યા છો તો તેમાં સફળતા મળી શકે છે. જો નોકરીની તલાશ કરી રહ્યા છો તો સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. 

વધુ વાંચો: ગુજરાતમાં અહીં માટીના ઢગ સ્વરૂપે બિરાજે છે ભગવાન, બાદશાહનો રોગ મટાડ્યો, 620 વર્ષ પુરાણો ઈતિહાસ

ધન 
આ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને દાન પુણ્યના કાર્યોમાં ભાગ લેશો. નોકરીયાત લોકોને કાર્યક્ષેત્રમાં અમુક ઉતાર-ચડાવ આવી શકે છે. ભાગીદારીથી બધી પરિસ્થિતિઓને પાર કરવામાં સફળતા મળી શકે છે. અવિવાહિત લોકો માટે સારૂ માંગુ આવી શકે છે. પરિવાર તરફથી મંજૂરી મળી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ