બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Gains in the stock market, support of the spouse... Today the people of this zodiac sign are in ghee-banana, know the horoscope.
Vishal Khamar
Last Updated: 02:24 PM, 16 March 2024
ADVERTISEMENT
આજનું પંચાંગ
16 03 2024 શનિવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ સાતમ
નક્ષત્ર રોહિણી સાંજે 4:04 પછી મૃગશીર્ષ
યોગ પ્રીતિ
કરણ ગર સવારે 9:47 પછી વણિજ
રાશિ વૃષભ (બ.વ.ઉ.)
મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું.
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકનું પ્રમાણ વધશે. કામકાજમાં ફાયદો થશે. કોઈ સારા સમાચાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની અનુભવશો. રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથીનો સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિકાસના કામોમાં ગતિ મળશે. કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. પારિવારિક સબંધોમાં લાભ થશે. સંતાન પરિવારનો સહયોગ મળશે. મીત્રો સાથે મતભેદ રહેશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિરોધીઓથી પરેશાની જણાશે. કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કરારોમાં ધનનો વ્યય થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે. પારિવારિક સમસ્યાઓ જણાશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં નવી તકો મળે. આજનો સમય આપને અનુકૂળ બનશે. સારા કામની કદર થશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું. જીવનસાથીનો સહકાર ઓછો મળશે. નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે. જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અનુભવ થશે. પરિવારથી દૂર રહેવાના યોગ બને છે. ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો. ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે.
શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.