બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From 11 districts of Gujarat Rs. 2 Crore 57 Lakhs were collected

Gujarat Vidhansbha / ગુજરાતના 11 જિલ્લામાંથી રૂ. 2 કરોડ 57 લાખનો જથ્થો કરાયો સગવગે, ગૃહમાં અનાજના ચોંકાવનારા આંકડા રજૂ

Priyakant

Last Updated: 03:35 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Vidhansbha Latest News: રાજ્યના 11 જિલ્લામાં અનાજ સગેવગે થયાના ચોંકાવનારા આંકડા આવ્યા સામે, 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજ સગેવગે કરાયો

  • રાજ્યના 11 જિલ્લામાં અનાજ સગેવગે થયાના આંકડા આવ્યા સામે
  • ગૃહમાં કોગ્રેસના ધારાસભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નોનો જવાબ
  • સરકારી અનાજ સગેવગે કરવામાં ચોંકાવનારી વિગતો સામે આવી
  • 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજ સગેવગે કરાયો
  • 2 કરોડ 57 લાખની કિંમતનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો
  • સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિલો અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો
  • સાબરકાંઠામાં 4.77 કિલો સરકારી અનાજનો જથ્થો કરાયો સગેવગે

Gujarat Vidhansbha : ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સરકારી અનાજ સગેવગે થયાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યમાં સરકારી અનાજ સગેવગે થવા અંગે પ્રશ્ન પૂછ્યા હતા. જે સંદર્ભે સરકારી અનાજ સગેવગે થયાના ચોંકી જવાય તેવા આંકડા સામે આવ્યા છે. આંકડાઓ મુજબ 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજનો સગેવગે થયો હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળનું મોટું એલાન, 266 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, જાણો કયા પદ માટે

સરકારી અનાજ સગેવગે કરવામાં ચોંકાવનારી વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 11 જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે થયાના આંકડા સામે આવ્યા છે. જે મુજબ 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજનો સગેવગે થયો છે. જેમાં 11 જિલ્લામાં રૂ.2 કરોડ 57 લાખની કિંમતનો જથ્થો સગેવગે થયો હોવાનું ગૃહમાં જણાવાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે, સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિલો અનાજનો જથ્થો સગેવગે થયો તો સાબરકાંઠા જિલ્લામાં 4.77 લાખ કિલો સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો હોવાનું કહેવાયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ