બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Fraud Alert callers pose as dot officials and trying to steal personal information

એલર્ટ! / શું તમને પણ ફ્રોડ કૉલ આવી રહ્યાં છે? તો સાવધાન! નહીંતર છેતરાઇ જશો

Arohi

Last Updated: 12:52 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fraud Alert: ફ્રોડ યુઝર્સને ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે તેમના નંબરના કથિત દુરૂપયોગ વિશે ધમકી આપે છે. માટે ટેલીકોમ વિભાગે ફોન યુઝર્સને એલર્ટ કર્યા છે. ટેલીકોમ વિભાગે ટેલીકોમ કંપનીઓને USSD કોલને ડીક્ટિવેટ કરવાના નિર્દેશ આપ્યા છે.

ટેલીકોમ વિભાગે ફોન યુઝર્સને ફ્રોડને લઈને એલર્ટ કર્યા છે. ફ્રોડ હવે નવી રીતે લોકોને પોતાના જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફ્રોડ પોતાને ટેલીકોમ વિભાગના અધિકારી જણાવીને લોકોને તેમના ફોનના કનેક્શન કટ થવાની ધમકી આપી રહ્યા છે અને તેમની પર્સનલ ડિટેલ્સ ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 92 જેવા રિફિક્સની સાથે વિદેશી મૂળથી અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલનો ઉપયોગ કરીને લોકોને કોલ કરવામાં આવી રહ્યા છે. 

નાણાકીય ફ્રોડ
ફ્રોડ યુઝર્સને ગેરકાયદેસર ગતિવિધિઓ માટે તેમના નંબરથી કથિત દુરૂપયોગના વિશે ધમકી આપે છે. માટે ટેલીકોમ વિભાગે ફોન યુઝર્સને એલર્ટ કર્યા છે. વિભાગે કહ્યું છે કે સાઈબર ફ્રોડ એવા કોલ દ્વારા સાઈબર ફ્રોડને અંજામ આપવા માટે ધમકી આપવા વ્યક્તિગત જાણકારી ચોરી કરવાનો પ્રયત્ન કરે છે. 

ટેલીકોમ વિભાગના અધિકારી નથી કરતા કોલ 
ટેલીકોમ વિભાગે સ્પષ્ટ કરી દીધુ છે કે તે અધિકારીઓને પોતાની તરફથી લોકોને કોલ કરવા માટે અધિકૃત નથી કરતું. માટે નાગરિકોને શંકાસ્પદ નંબરથી કોલ કરનારની સાથે પોતાની કોઈ પણ પર્સનલ ડિટેલ્સ શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે. વિભાગે નાગરિકોને આવા મામલાને રિપોર્ટ કરવાની પણ સલાહ આપી છે. 

વિભાગની તરફથી કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના સક્રિય રિપોર્ટિંગથી ટેલીકોમ વિભાગને સાઈબર ફ્રોડ, નાણાકીય ફ્રોડ વગેરે માટે ટેલીકોમ વિભાગ સંસાધનોનો દુરૂપયોગ રોકવામાં મદદ મળે છે. 

વધુ વાંચો: Phone Pe યુઝર્સ માટે ગુડ ન્યુઝ, હવેથી આ દેશમાં પણ તમે કરી શકશો UPI ટ્રાન્ઝેક્શન

USSD કોલ ડીક્ટિવેટ 
ટેલીકોમ વિભાગે ટેલીકોમ કંપનીઓને USSD કોલને ડીક્ટિવેટ કરવાના નિર્દેશ આપ્યા છે. વિભાગે ઓરેટરોને ફ્રોડની તપાસ માટે 15 એપ્રિલ 2024થી USSD- આધારિત કોલ ફોરવર્ડિંગનો ઉપયોગ બંધ કરવાના આદેશ આપ્યા છે. જોકે ટેલિકોમ કંપનીઓ આ સુવિધાઓને ફરીથી શરૂ કરવા માટે વૈકલ્પિક રીતે ઉપયોગ કરી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ