બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Excellent opportunity in business, these natives will get progress in work, see today's horoscope
Dinesh
Last Updated: 07:15 AM, 12 February 2024
આજનું પંચાંગ
12 02 2024 સોમવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ ત્રીજ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ સિદ્ધ
કરણ ગર
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) સવારે 9:34 પછી મીન (દ.ચ.ઝ.થ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે અને જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય
વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે, વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે અને કામમાં મહેનત વધારે કરવી પડશે તેમજ ધન બાબતે પરેશાની જણાશે અને વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
કર્ક (ડ.હ.)
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે અને સામાન્ય માનસિક તનાવ જણાશે તેમજ પાચન સંબંધી તકલીફ જણાશે અને ઉપરી અધિકારીથી તકલીફ જણાશે
સિંહ (મ.ટ.)
પારિવારિક સંબંધોમાં લાભ થશે અને સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે તેમજ આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે
કન્યા (પ.ઠ.ણ.)
વિકાસના કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ ન્યાય તમારા પક્ષે રહેશે, ધંધામાં લાભ થશે
તુલા (ર.ત.)
કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે
વૃશ્ચિક (ન.ય.)
અકારણ ચિંતાથી કામ બગડશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે તેમજ કામકાજમાં ઓછી સફળતા જણાય છે, મહેનત વધે અને ફળ ઓછું મળે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે,સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે
મકર (ખ.જ)
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે અને યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે,ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે
કુંભ (ગ.શ.ષ.સ.)
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે અને પદોન્નતિ માટે નવી તકો મળશે તેમજ પરિવારનો પ્રેમ મેળવી શકશો, આપના મનની મૂંઝવણો દૂર થશે
મીન (દ.ચ.ઝ.થ)
કામકાજમાં સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે,નોકરીયાત વર્ગ માટે સારો સમય છે
વાંચવા જેવું: જીવનમાં કરોડપતિ જરૂર બને છે આવી હસ્તરેખા ધરાવતો વ્યક્તિ, ચેક કરો કઈ
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.