બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / These people become millionaires in life, know the reasons

હસ્તરેખા શાસ્ત્ર / જીવનમાં કરોડપતિ જરૂર બને છે આવી હસ્તરેખા ધરાવતો વ્યક્તિ, ચેક કરો કઈ

Pooja Khunti

Last Updated: 12:27 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં એક હસ્તરેખા શાસ્ત્ર પણ આવે છે. આ શાસ્ત્રમાં વ્યક્તિની હસ્તરેખા જોઇને તેના ભવિષ્ય વિશે જાણી શકો છો.

  • કઈ હસ્તરેખામાં ધન લાભ છુપાયેલ હોય છે
  • ક્યાં હોય છે મની ટ્રાયેન્ગલ
  • મની ટ્રાયેન્ગલ કેવી રીતે લાભ આપે છે 

જ્યોતિષ શાસ્ત્રમાં એક હસ્તરેખા શાસ્ત્ર પણ આવે છે. આ શાસ્ત્રમાં વ્યક્તિની હસ્તરેખા જોઇને તેના ભવિષ્ય વિશે જાણી શકો છો. આ શાસ્ત્રનું મહત્વ મનુષ્ય જીવનમાં ઘણું છે. જે હસ્તરેખા શાસ્ત્રી હોય છે, તેઓ લોકોની હાથની હસ્તરેખા જોઇને તેમનાં ભવિષ્ય વિશે જણાવે છે. જેમ કે, હવે આગળ શું થવાનું છે. તેમનું જીવન કેવું રહેશે અને આ પહેલા તમારા જીવનમાં શું થઇ ગયું છે. આ બધા વિશે જણાવવામાં આવ્યું છે. જાણો, કઈ હસ્તરેખામાં ધન લાભ છુપાયેલ હોય છે. જેના કારણે ક્યારેય આર્થીક સમસ્યાઓ નહીં સર્જાય. 

ક્યાં હોય છે મની ટ્રાયેન્ગલ 
હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે મની ટ્રાયેન્ગલ મહિલાઓનાં ડાબા અને પુરુષોનાં જમણા હાથ પર હોય છે. જે વ્યક્તિની હથેળીમાં મની ટ્રાયેન્ગલ હોય છે, તેમને ક્યારેય ઘન સંબંધી સમસ્યાઓ નથી થતી. તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે. 

વાંચવા જેવું: બસ હોળી સુધી રાહ જુઓ, પછી શરૂ થઈ જશે ગોલ્ડનટાઈમ: આ રાશિ પર થશે ચંદ્રદેવની કૃપા

મગજ અને ભાગ્ય રેખા
હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે, જે વ્યક્તિના હાથમાં મની ટ્રાયેન્ગલ, ભાગ્ય રેખા અને મગજની રેખા વચ્ચે ત્રિકોણ આકાર બને છે, તો તેમનાં જીવનમાં ક્યારેય આર્થીક સમસ્યાઓ સર્જાતી નથી. પરતું જાણી લો કે આ મની ટ્રાયેન્ગલ મગજ અને ભાગ્ય રેખાને જોડતું ત્રિકોણાકાર બનવું જોઈએ. ત્યારે જ તમને ધન મળી શકે છે. 

મની ટ્રાયેન્ગલ કેવી રીતે લાભ આપે છે 
હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે, હાથમાં મની ટ્રાયેન્ગલ જેટલું સ્પષ્ટ હશે, એ પ્રમાણે વધુ ધન લાભ થશે. આ વ્યક્તિ ભવિષ્યમાં ધનવાન પણ બને છે. આ સાથે સમય-સમયે વ્યક્તિનું બેંક બેલેન્સ વધતું રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ