બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / eugene merle shoemaker is the only human whose grave is on the moon

જાણવા જેવું / શું તમને ખબર છે? ચંદ્ર પર પણ છે એક માણસની કબર, આ વ્યક્તિના મૃત્યુ બાદ નાસાએ લીધો હતો નિર્ણય

Manisha Jogi

Last Updated: 12:04 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે, ચંદ્ર પર એક વ્યક્તિની કબર પણ છે. નીલ આર્મસ્ટ્રોંગ પછી અનેક લોકો ચંદ્ર પર ગયા અને જીવિત પરત આવ્યા છે, પરંતુ એક વ્યક્તિની ચંદ્ર પર કબર છે.

  • માનવી ચંદ્ર સુધી જઈ આવ્યો છે
  • ચંદ્ર પર પહેલી વાર પગ મુકનાર વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ
  • ચંદ્ર પર એક વ્યક્તિની કબર પણ છે, કોણ છે તે વ્યક્તિ

આજે વિજ્ઞાને ખૂબ જ તરક્કી કરી છે, માનવી ચંદ્ર સુધી જઈ આવ્યો છે. ચંદ્ર પર પહેલી વાર પગ મુકનાર વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ છે, પરંતુ શું તમને ખબર છે કે, ચંદ્ર પર એક વ્યક્તિની કબર પણ છે. નીલ આર્મસ્ટ્રોંગ પછી અનેક લોકો ચંદ્ર પર ગયા અને જીવિત પરત આવ્યા છે, પરંતુ એક વ્યક્તિની ચંદ્ર પર કબર છે. 

આ વ્યક્તિ દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ છે, જેની ચંદ્ર પર કબર બનાવવામાં આવી છે. ચંદ્ર પર જે વ્યક્તિની કબર છે, જે વ્યક્તિનું નામ યૂજીન મર્લે શૂમેકર છે, તેઓ દુનિયાના મહાન વૈજ્ઞાનિક હતા. યૂજીન મર્લે શૂમેકરે તમામ અંતરિક્ષ યાત્રીઓને તાલીમ આપી છે. યૂટા અને કોલોરાડોમાં યૂરેનિયમની શોધ પણ તેમણે જ કરી હતી, આ તેમનું પહેલું મિશન હતું. 

વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરવા માટે વૈજ્ઞાનિક યૂજીન મર્લે શૂમેકરે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશને સમ્માનિત કરવામાં આવ્યા હતા. એક રોડ દુર્ઘટનામાં તેઓ મોતને ભેટ્યા હતા. ત્યારપછી નાસાની મદદથી તેમની કબર ચંદ્ર પર બનાવવામાં આવી હતી. નાસાએ તેમની અસ્થિની રાખને ચંદ્ર પર લઈ જઈને દફન કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ