ન્યૂઝ અપડેટ્સ
VTV / drunk driver runs audi into auto in hyderbad
ADVERTISEMENT
ADVERTISEMENT
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં થયેલ અકસ્માતનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક પુરઝડપે આવતી આઉડી કારચાલકે એક રિક્ષાવાળાને ટક્કર મારી હતી, આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા રસ્તા પર ગોળ ગોળ ફરવા લાગી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે તેમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ 27 જૂન સવારે 5.30 વાગ્યે સુજિત પોતાના મિત્ર આશિષ સાથે એક પાર્ટીથી પાછા આવી રહ્યા હતા. આ બંનેએ દારૂ પીધો હતો અને ખૂબ જ ઝડપથી કાર ચલાવી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો