બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / Dont cook rice, potato fish in pressure cooker, it can damage your health

તમારા કામનું / ભૂલથી પણ પ્રેશર કૂકરમાં ન બનાવતા આ પાંચ વસ્તુઓ, હેલ્થ થશે ઘણું નુકશાન, ગેસ-એસિડિટી નફામાં

Vaidehi

Last Updated: 06:17 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પાંચ વસ્તુઓ કૂકરમાં પકવીને જમવાથી વ્યક્તિને પાચનતંત્રથી લઈને કેન્સર જેવી મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. જાણો.

  • પ્રેશર કૂકરમાં ન પકવવી કેટલીક ખાદ્ય સામગ્રીઓ
  • સ્વાસ્થ્યને ગંભીર નુક્સાન પહોંચી શકે છે
  • પાચનતંત્રથી લઈને કેન્સર સુધીની બીમારીઓનો વધી જશે ખતરો

આજે લોકો જમવાનું બનાવવા માટે કૂકરનો સૌથી વધુ ઉપયોગ કરે છે. પ્રેશર કૂકરમાં જમવાનું જલ્દી તો પાકે જ છે પરંતુ તેનાથી રાંધણ ગેસની બચત પણ કરી શકાય છે. પરંતુ શું તમને ખબર છે કે કૂકરમાં પકવેલ કેટલીક ખાદ્ય સામગ્રીઓ જમવાથી તમારા શરીરને ગંભીર નુક્સાન પહોંચી શકે છે.

આ પાંચ વસ્તુઓ કૂકરમાં ન પકવજો!

ચોખા/ ભાત
મોટાભાગનાં લોકો ભાત બનાવવા માટે કૂકરનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ ભાત ક્યારેય પણ કૂકરમાં ન પકવવા જોઈએ. કૂકરમાં ભાત બનાવવાથી તેમાં રહેલ સ્ટાર્ચ, કેમિકલ રિલીઝ કરે છે જે ફીણનાં રૂપે દેખાય છે. કૂકરમાં આ ફીણ બહાર નથી નિકળી શકતું અને ભાત સાથે મિક્સ થઈ જાય છે. આ પ્રકારનાં ભાત જમવાથી પાચનતંત્રથી લઈ યૂરિક એસિડ સુધીની સમસ્યાઓ થઈ શકે છે.

પાસ્તા
પાસ્તા સ્ટાર્ચથી ભરપૂર હોય છે તેથી તેને પ્રેશર કૂકરમાં ન પકવવા જોઈએ.પાસ્તાને કૂકરમાં બોઈલ કરવાથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર અને કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે.

બટેટા
બટેટા, મટર કે કોબીજને ક્યારેય પણ પ્રેશર કૂકરમાં ન પકવવા જોઈએ. આવું કરવાથી બટેટાનો સ્વાદ નષ્ટ થઈ જાય છે. આ સિવાય બટેટામાં રહેલ સ્ટાર્ચ કૂકરમાં પાકીને કેમિકલ બની જાય છે જે સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે.

નૂડલ્સ
નૂડલ્સમાં સ્ટાર્ચની માત્રા ઘણી વધારે હોય છે. તેવામાં જો નૂડલ્સમાંથી સ્ટાર્ચ બહાર નથી નિકળી શકતો તો તે પાચનતંત્રને પ્રભાવિત કરી શકે છે. નુક્સાનથી બચવા માટે નૂડલ્સને હંમેશા તાંસળીમાં બનાવવા જોઈએ.

માછલી
માછલી ખાવાથી તેમાં રહેલ પોષક તત્વો વ્યક્તિની ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે પરંતુ જ્યારે માછલીને કૂકરમાં પકવવામાં આવે છે તો તેમાંથી નિકળતા બેક્ટેરિયા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ