બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / Diwali 2023 Such a moment will not come for 400 years! This time Saturday before Diwali is very auspicious

Diwali 2023 / 400 વર્ષ સુધી નહીં આવે આવું મુહૂર્ત! આ વખતે દિવાળી પહેલા શનિવાર અત્યંત શુભ

Megha

Last Updated: 04:20 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે શનિ પુષ્ય નક્ષત્ર યોગ અને રવિવારે રવિ પુષ્ય નક્ષત્ર રહેશે.જો તમે બિઝનેસમાં રોકાણ કરવા અને કોઈ મોટી ખરીદી કરવા માંગો છો તો આ બે દિવસ તમારા માટે ખૂબ જ સારા છે.

  • દેશભરમાં દિવાળી 12મી નવેમ્બરે ઉજવવામાં આવશે
  • દિવાળી પહેલા બે દિવસ માટે બની રહ્યો છે શુભ યોગ 
  • હવે આવો શુભ મુહૂર્ત 400 વર્ષ સુધી નહીં આવે

આ વર્ષે દેશભરમાં દિવાળી 12મી નવેમ્બરે ઉજવવામાં આવશે.દિવાળી પર લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. પરંતુ આ વખતે દિવાળી પહેલા આવતીકાલથી બે દિવસ માટે આવો યોગ બની રહ્યો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પૈસાની આવક વધારવાનો મંત્ર: દિવાળી પર બની રહ્યો છે પુષ્યનો દુર્લભ સંયોગ, આ  મંત્રનો જાપ કરવાથી છલકાઈ જશે તિજોરી | chant this mantra in ravi pushya  nakshatra to fill ...

એવું કહેવામાં આવી રહ્યું છે કે આવો શુભ મુહૂર્ત 400 વર્ષ સુધી નહીં આવે. તેથી બે દિવસ શનિવાર અને રવિવાર ખૂબ જ ખાસ છે. આવતીકાલે શનિવારે પુષ્ય નક્ષત્ર મનાવવામાં આવી રહ્યું છે, જે સવારે 8 વાગ્યા પહેલા શરૂ થશે અને બીજા દિવસે 5 નવેમ્બરના રોજ સવારે 10.29 વાગ્યા સુધી ચાલશે.

શનિવારે શનિ પુષ્ય નક્ષત્ર યોગ અને રવિવારે રવિ પુષ્ય નક્ષત્ર રહેશે.જો તમે બિઝનેસમાં રોકાણ કરવા અને કોઈ મોટી ખરીદી કરવા માંગો છો તો આ બે દિવસ તમારા માટે ખૂબ જ સારા છે. માત્ર શનિ પુષ્ય યોગ જ નહીં, હર્ષ, સરલા, શંખ, લક્ષ્મી, શાષા, સંધ્યા મિત્ર, ગજકેસરી અને શુભ યોગ, ત્રિપુષ્કર યોગ અને રવિ યોગ જેવા આઠ મહાયોગ રચાઈ રહ્યા છે.

પૈસાની આવક વધારવાનો મંત્ર: દિવાળી પર બની રહ્યો છે પુષ્યનો દુર્લભ સંયોગ, આ  મંત્રનો જાપ કરવાથી છલકાઈ જશે તિજોરી | chant this mantra in ravi pushya  nakshatra to fill ...

આ સાથે જ 5 નવેમ્બર, રવિવારના રોજ રવિ પુષ્ય નક્ષત્ર સાથે સર્વાર્થ સિદ્ધિ, શુક્લ, શુભ, વશી, સરલા, શ્રીવત્સ, અમલા અને ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે.  

આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો કરવામાં આવે છે.શ્રી સુક્તમનો પાઠ કરવો પણ શુભ છે.દે વી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સવાર-સાંજ દેવી લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવો અને શ્રી સૂક્તમનો પાઠ કરો. શનિવાર અને રવિવારે પુષ્ય નક્ષત્ર સૌથી વધુ શુભ માનવામાં આવે છે. શનિવારે સવારથી બપોર સુધી ખરીદી કરવી વિશેષ ફાયદાકારક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ