બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / diabetes control home remediesm desi treatmentm to help manage blood sugar

હેલ્થ ટિપ્સ / શુગરના દર્દીઓ માટે રામબાણ છે આ દેશી ઉપાય, હંમેશા રહેશે કંટ્રોલમાં

Bijal Vyas

Last Updated: 01:59 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ડાયાબિટીસના દર્દી છો અને બ્લડ શુગર લેવલ સતત વધી રહ્યું છે, તો હવે ચિંતા ના કરશો.

  • ડાયાબિટીસની સમસ્યા છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય 
  • જમ્યાની 45 મિનિટ બાદ અજમાનું પાણી પીઓ
  • લસણના સેવનથી શુગર લેવલને કંટ્રોલમાં રહે છે

Diabetes control home remediesm:અત્યારની ભાગદોડના જીવનમાં મોટાભાગના લોકોના શરીરમાં કોઇને કોઇ તકલીફ જોવા મળે છે. તેમાં પણ ડાયાબિટીસની સમસ્યા તો સાવ સામાન્ય બની ગઇ છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને બ્લડ શુગર લેવલ સતત વધી રહ્યું છે, તો હવે ચિંતા ના કરશો. તમને ડાયાબિટીસ પોતાની લપેટમાં લઇ ચુક્યુ છે. તો આ ઘાતક બીમારીના અમુક એવા ઘરેલુ દેશી ઉપાયો છે, જેના દ્વારા ડાયાબિટીસનો ઇલાજ કરી શકાય છે. તો આવો જાણી તે દેશી ઉપાય વિશે...

1. અજમાનુ પાણી
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે અજમાના પાણીનું સેવન કરો, તે તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે. તમે જમ્યાની 45 મિનિટ બાદ અજમાનું પાણી પી શકો છો.

દરરોજ રાત્રે સુતા પહેલા કરો અજમાનું સેવન, આ બીમારીઓ થઈ જશે ગાયબ | take  ajwain every night before sleeping many health problems will be disappear  health tips

 

2. આંમળા
બ્લડશુગરને કંટ્રોલમાં રાખવા માંગો છો તો આંમળા પર વિશ્વાસ રાખો. આ વિટામિન સીથી ભરપુર હોય છે તો શુગર કંટ્રોલ રાખવામાં મદદગાર છે. 

3. લસણ
શુગરના દર્દી માટે લસણ ખૂબ જ કામની વસ્તુ છે. તેનુ સેવન શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં ખૂબ જ મદદગાર છે. 

4. મેથી 
ડાયાબિટીસના દર્દીએ મેથીના પાણીનું સેવન જરુર પીવો. તેનાથી તમારુ શુગર લેવલ ઉપર નહીં જાય એટલે કે વધશે નહીં. 

5. જાંબુ 
ડાયાબિટીસના દર્દી માટે જાંબુના ઠળીયા ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. તેના ઠળીયાનો પાઉડર બનાવીને તેનુ સેવન કરી શકો છો. 

નાના જાંબુના ફળના શરીરને મોટા ફાયદા થાય છે, જાણો વિગતે | benefits of having  black plums

6. એલોવેરા 
ડાયાબિટીસના દર્દીઓ માટે એલોવેરા પણ અસરકારક છે. જો કે તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરુર લેવી. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ