બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / Delhi coronavirus 1501 positive cases and 48 deaths cm kejriwal

કોરોના વાયરસ / દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, રેકોર્ડબ્રેક મોત નોંધાયા, મહારાષ્ટ્રના પણ હાલ બેહાલ

Hiren

Last Updated: 01:05 AM, 11 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજધાનીમાં હવે સ્વાસ્થ્ય સેવાઓની પણ અછત ઉભી થઇ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું કે 31 મે સુધી એકલા દિલ્હીમાં સાડા પાંચ લાખથી વધુ કેસ હશે. દિલ્હી સરકારે આ માટે તૈયારીઓ કરવાની પણ શરૂ કરી દીધી છે. આજે દિલ્હીના આંકડાઓ ડરાવી દેનારા છે. આજે 1501 પોઝિટિવ કેસ આવ્યા છે જે અત્યાર સુધીના સૌથી વધુ દર્દી છે. આ સાથે જ 48 મોત પણ થયા છે.

  • દિલ્હીમાં કોરોનાએ ભરડો લીધો
  • એક જ દિવસમાં 1501 કોરોનાના કેસ
  • અત્યાર સુધીના રેકોર્ડબ્રેક કેસ

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 હજાર બેડ વધારવામાં આવી રહ્યા છે. બે-ત્રણ દિવસમાં તમામ બેડ તૈયાર થઇ જશે. જૈને કહ્યું કે, સ્ટેડિયમ સહિત અન્ય સ્થળો પર કોવિડ દર્દીઓ શિફ્ટ કરવાની અમારી તૈયારી પહેલાથી જ છે. અમારી તૈયારી છે કે જેટલા દર્દી હશે, તેનાથી લગભગ બેગણા બેડ તૈયાર કરીને ચાલીશું. 2000 બેડને પણ જોડી લો, તો અત્યારે અમારી પાસે અડધા બેડ જ ભરેલા છે.

30 જૂન સુધીમાં 15000 બેડ ભરાઇ જવાની સંભાવના

આ પ્રકારે 15 જૂન સુધીમાં સંભાવના છે કે અંદાજિત 7 હજાર બેડ ભરાઇ જશે અને 30 જૂન સુધી 15 હજાર બેડ ભરાઇ જવાની સંભાવના છે. અમારી 30 જૂન સુધીની તૈયારી હજુ ચાલી રહી છે. તેના માટે અમારે સ્ટેડિયમ લેવા પડશે. આ સાથે બેક્લેટ હોલ અને હોટલ પણ લેવી પડશે. જો અમે નવી હોસ્પિટલ બનાવીશું, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થવામાં ઘણો સમય લાગે છે. કારણ કે કોરોનાની અલગ પ્રકારે સારવાર થશે, એઠલા માટે સ્ટેડિયમમાં કામ ચાલી જશે.

80 હજાર બેડની તૈયારી

31 જુલાઈ સુધી 80 હજાર બેડની વ્યવસ્થા કરવાના સવાલ પર સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે, અમે ફેઝ વાઇઝ બેડની વ્યવસ્થા કરી રહ્યા છીએ. આજે  કેટલા બે જોઇએ, એટલા બેડ થોડા દિવસો પહેલા તૈયાર કરી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કહ્યુ કે, હજુ અમે 80 હજાર બેટની તૈયારી નથી કરી રહ્યા, પરંતુ 30 જૂન સુધીની તૈયારી કરી રહ્યા છીએ. અમે 30 જૂન સુધી 15 હજાર બેડની જરૂર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ