બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / Death of 2 brothers of Bollywood actress, said not from Corona but due to government failure

આક્ષેપ / બૉલીવુડ એક્ટ્રેસના 2 ભાઈઓના મોત, કહ્યું કોરોનાથી નહીં સરકારની નિષ્ફળતાને કારણે મર્યા

ParthB

Last Updated: 07:10 PM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના ભાઇઓના મોત માટે જવાબદાર ગણી આ બૉલીવુડ એક્ટ્રેસે સરકાર પર કર્યા આક્ષેપ

  • મીરા ચોપડાએ છેલ્લા 10 દિવસમાં પોતાના બંને ભાઈઓને ગુમાવ્યા 
  • કોરોનના કારણે નથી મર્યા મારા ભાઈઓ
  • સરકારથી ઘણી નિરાશ થઈ મીરા  

મીરા ચોપડાએ છેલ્લા 10 દિવસમાં પોતાના બંને ભાઈઓને ગુમાવ્યા

બૉલીવુડ એક્ટ્રેસ મીરા ચોપડાએ છેલ્લા 10 દિવસમાં પોતાના બંને ભાઈઓને કોરોનાને કારણે પોતાની જિંદગીમાંથી ગુમાવી દીધા છે. અને તેના દુખમાં તેણે સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે માત્રને માત્ર ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને લીધે મારા ભાઈઓનાં મોત થયા છે. ભારતમાં કોરોનાંની બીજી લહેરમાં દરેકે પોતાના સ્વજન કે મિત્રને ગુમાવ્યા છે. અને આ લહેરમાં ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની પિતરાઇ બહેન મીરા ચોપરાએ છેલ્લા 10 દિવસમાં પોતાના બંને ભાઈઓને ગુમાવી દીધા છે. આ ઘટનાથી તે અત્યંત દુખી થઈ અને તેણે સરકાર પર આક્ષેપ કર્યા હતા. 

કોરોનના કારણે નથી મર્યા મારા ભાઈઓ 
મીરાએ લખ્યું હતું કે "હું મારા સૌથી નજીકના બે કઝીન ભાઈઓને ગુમાવી ચૂકી છું. પણ તેમના મોત કોરોનાથી નથી થયા, પણ આ દેશમાં રહેલી ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને કારણે થયા છે. મારા પહેલા ભાઈને બેંગલોરમાં 2 દિવસ સુધી ICU બેડ મળ્યો નહીં અને બીજા ભાઇનું મોત ક્સિજન લેવલ ઘટી જવાને કારણે થયું. તે બંને ની ઉંમર 40 વર્ષથી વધુ હતી. તેણે દુખ સાથે જણાવ્યું કે આ ઘણું નિરાશાજનક હતું અને હું તેમણે બચાવવા માટે કઈ કરી શકી નહીં. હું હજી પણ ડરી રહી છું કે આગળ શું શું થવાનું છે. દરેક જિંદગીઓ આપણા હાથમાંથી સરકી રહી છે. તમે કોઈને બચાવવા અથાગ મહેનત કરો છો તેમ છતાં પણ તમે કોઈને બચાવી નથી શકતા"

 

સરકારથી ઘણી નિરાશ થઈ મીરા 
સરકાર પર આક્ષેપ કરતાં તેણે લખ્યું છે કે "પહેલી વાર મને આટલો ગુસ્સો આવી રહ્યો છે કારણકે મને લાગે છે આપણો દેશ હવે ખાડામાં જઈ રહ્યો છે. આપણે ઑક્સીજન, બેડ, દવાઓ અને ઇન્જેકશનની સગવડ કરવાની હતી, સરકારે આ કામ આપણા માટે કરવાનું હતું પણ સરકાર લોકોને બચવવામાં સાવ નિષ્ફળ રહી છે. ગયા વર્ષે લોકડાઉન કર્યા બાદ સરકારે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાની જરૂર હતી. તેમ છતાંય સરકારે કઈ કર્યું નહીં અને કોરોનાની બીજી લહેરમાં તેના પરિણામો દેખાયા. લોકો આ વાયરસને મજાકમાં ના લે અને પોતાનું ધ્યાન રાખે તેવી વાત પણ લખી.

મીરાએ "લંડન 1920" ફિલ્મમાં કામ કર્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ