બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Curry should be consumed to keep the heart healthy

હેલ્થ / કઢી ખાવાના શોખીન હોવ તો જાણો ચોંકાવી દે તેવા ફાયદા! ફટાફટ નોટ કરી લો રેસીપી

Pooja Khunti

Last Updated: 02:43 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કઢીને પાંચન માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને પાચનથી લગતી સમસ્યા હોય તો તમારે તમારા આહારમાં કઢીનો સમાવેશ કરવો જોઈએ.

  • હ્રદયનાં સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે કઢીનું સેવન કરવું જોઈએ
  • રોગપ્રતિકાર શક્તિને મજબૂત બનાવવા માટે તમે કઢીનું સેવન કરી શકો છો
  • તમે કઢીને ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકો છો

કઢી લગભગ લોકોને ભાવતી વસ્તુ છે. ઘણા લોકો માત્ર કઢી અને ભાત ખાવાનું પસંદ કરતાં હોય છે. દરેક રાજ્યમાં કઢી બનાવવામાં આવે છે. તેના સ્વાદમાં સામાન્ય તફાવત જોવા મળી શકે છે. જાણો કઢી ખાવાથી શું ફાયદાઓ થાય છે. 

પાંચન
કઢીને પાંચન માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને પાચનથી લગતી સમસ્યા હોય તો તમારે તમારા આહારમાં કઢીનો સમાવેશ કરવો જોઈએ. 

વાંચવા જેવું: પુરુષોની મર્દાનગી વધારશે આ ઘરમાં પડેલી વસ્તુ, 6 ઊર્જાવાન ફાયદા, પરેશાનીના સુપડા સાફ

હ્રદય 
હ્રદયને સ્વસ્થ રાખવા માટે આહારમાં હમેશા હેલ્ધી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. હ્રદય શરીરનું સૌથી અભિન્ન અંગ છે. હ્રદયનાં સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે કઢીનું સેવન કરવું જોઈએ. 

રોગપ્રતિકાર શક્તિ 
રોગપ્રતિકાર શક્તિને મજબૂત બનાવવા માટે તમે કઢીનું સેવન કરી શકો છો. કઢી દહીં અને છાસમાંથી બને છે. આ બંનેમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે.

કઢી કેવી રીતે બનાવવી 
ચણાનાં લોટની કઢી બનાવવા માટે તમારે દહીં, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, હિંગ અને વઘાર માટે ઘી જોશે. કઢી તૈયાર થઈ ગયા બાદ તેમા ચણાનાં લોટનાં ભજીયા બનાવીને ઉમેરો. તમે કઢીને ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ