બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / cryptocurrency prices today bitcoin rate increase ethereum also jumps

તેજી / ક્રીપ્ટો માર્કેટમાં આજે તેજી, બીટકોઈન અને ઈથીરિયમ સહિત આ કરન્સીનાં ભાવ વધ્યા

Premal

Last Updated: 05:48 PM, 26 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં રવિવારે તેજી જોવા મળી છે. ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ છેલ્લાં 24 કલાક દરમ્યાન 0.65 ટકાથી વધીને 961.73 અબજ ડૉલર પર પહોંચી ગયુ છે.

  • મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળ જોવા મળ્યો
  • બિટકૉઈનની કિંમત 0.96 ટકાના વધારા સાથે 17,74,045 રૂપિયે સ્થિર
  • બિટકૉઈનની માર્કેટમાં હાજરી 42.50 ટકા

મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં તેજી જોવા મળી

મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં રવિવારે તેજી જોવા મળી છે. ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ છેલ્લાં 24 કલાક દરમ્યાન 0.65 ટકાથી વધીને 961.73 અબજ ડૉલર પર સ્થિર છે. તો કુલ ક્રિપ્ટો માર્કેટ વૉલ્યુમ મુદ્દત દરમ્યાન 23.55 ટકાથી ગગડીને 49.06 અબજ ડૉલર થયુ છે. ડિસેન્ટ્રલાઈજ્ડ ફાઈનાન્સમાં કુલ વૉલ્યુમ 5.73 અબજ ડૉલર પર સ્થિર છે, જે કુલ ક્રિપ્ટો માર્કેટના 24 કલાકના વૉલ્યુમનુ 11.68 ટકા છે. તો બધા સ્ટેબલકૉઇન્સનો વૉલ્યુમ 42.56 અબજ ડૉલર છે, જે ક્રિપ્ટો માર્કેટના 24 કલાકના વૉલ્યુમના 86.76 ટકા છે.  બિટકૉઈનની કિંમત છેલ્લાં 24 કલાક દરમ્યાન 0.96 ટકાના વધારા સાથે 17,74,045 રૂપિયે સ્થિર છે.

બિટકૉઈનની માર્કેટમાં હાજરી 42.50 ટકા

માર્કેટ કેપિટલાઇજેશનના હિસાબ પ્રમાણે વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકૉઈનની માર્કેટમાં હાજરી 42.50 ટકા છે. જેમાં ગત દિવસ દરમ્યાન 0.01 ટકાનો વધારો થયો છે.

Tether ની કિંમતમાં તેજી

તો Ethereum 24 કલાકમાં 1.6 ટકાના વધારા સાથે 1,02,519.8 રૂપિયા પર આવ્યું છે. જ્યારે Tether આ મુદ્દત દરમ્યાન 0.21  ટકાના વધારાની સાથે 82.73 રૂપિયે સ્થિર છે. તો Cardano 0.12 ટકાના વધારા સાથે 41.3499 રૂપિયા પર પહોંચ્યું છે. Binance Coin 0.32 ટકાના ઉછાળ સાથે 19,673.00 રૂપિયે સ્થિર છે. XRP ની વાત કરીએ તો આ ક્રિપ્ટોકરન્સીમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન 0.09 ટકાના ઘટાડો થયો છે. આ ક્રિપ્ટોકરન્સી હાલના સમયમાં 30.4996 રૂપિયે ટ્રેન્ડ કરી રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ