બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / covid19 lab theory news coronavirus made contagious to spread to humans claims study

કોરોના વાયરસ / માણસમાં ઝડપથી ફેલાવવા માટે તૈયાર કરાયો કોરોના, લેબ લીક થિયરીના પક્ષમાં છે આ રિપોર્ટના દાવા

Dharmishtha

Last Updated: 08:59 AM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેચરમાં પ્રકાશિત એક શોધ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે વાયરસને માણસમાં ફેલાવવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.

  • નેચરમાં પ્રકાશિત એક શોધ રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
  • માણસમાં ફેલાવવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો 
  • કોરોનાનું જિનેટિક સિક્વન્સ સિગ્નલિંગ માનવ નિર્મિત હોવા તરફ ઈશારો કરે છે

 નેચરમાં પ્રકાશિત એક શોધ રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

કોરોનાની ઉત્પત્તિને લઈને વૈજ્ઞાનિકોમાં હજું પણ અલગ અલગ મત છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ લેબમાં તૈયાર થવાના પ્રમાણ નથી તો તેના પ્રાકૃતિક રુપથી પૈદા થવાની તથ્યોની ખરાઈ નથી થઈ. આ દરમિયાન નેચરમાં પ્રકાશિત એક શોધ રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વાયરસને માણસમાં ફેલાવવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.

કોરોનાનું જિનેટિક સિક્વન્સ સિગ્નલિંગ માનવ નિર્મિત હોવા તરફ ઈશારો કરે છે

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનામાં અનેક અસામાન્ય ગુણ છે. જેમાં જિનેટિક સિક્વન્સ સિગ્નલિંગનું એક ફીચર છે. જે આના માનવ નિર્માણ હોવાની આશંકા પેદા કરે છે. જેમાં કોશિકાઓની અંદર પ્રોટીનને નિર્દેશિત કરી શકાય છે.  જ્યારે સામાન્ય રીતે આ પ્રકારના વાયરસમાં જોવા મળેલા પ્રોટિનમાં સિક્વન્સ સિગ્નલિંગ નથી હોતુ.

 

વાયરસના માનવ કોશિકાઓમાં પ્રવેશ માટે જવાબદાર હોય 

રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આને એવા પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે જેથી આ એક માણસમાંથી બીજા માણસમાં ઝડપથી ફેલાય. સિક્વન્સ સિગ્નલિંગ ઉપરાંત વાયરસમાં ફુરિન ક્લીવિજ સાઈટ પણ માનવ નિર્મિત જણાય છે.  કૈલિફોનિયાના વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન એન્ડરસનના અનુસાર ફુરિન ક્લીવિજ સાઈટ એક એવો ગુણ છે જે વાયરસના માનવ કોશિકાઓમાં પ્રવેશ માટે જવાબદાર હોય છે.  ફુરિન સાઈટ કોવિડ 19ના સ્પાઈક પ્રોટીનમાં છે.

આ ફક્ત એક સંયોગ ન હોઈ શકે

જો કે વૈજ્ઞાનીકોનું કહેવુ છે કે પહેલા કોરોના વાયરસમાં આ સાઈટ જોવા મળી છે. પરંતુ કોવિડ 19માં તે તમામ ફીચર એક સાથે જોવા મળી રહ્યા છે.  જે આને વધાકે સંક્રમક બનાવી શકે.  આ ફક્ત એક સંયોગ ન હોઈ શકે. વાયરસના ન્યૂક્લિયોટાઈડમાં અનેક સંયોજન પણ આ પ્રકારના સંકેત કરે છે.

પ્રાકૃતિક રુપથી ફેલાવાના કોઈ પ્રમાણ નથી

બીજી તરફ વાયરસના પ્રાકૃતિક હોવાના પ્રમાણ હજું નથી મળ્યા. વાયરસના જીનોમ હાર્સશૂ પ્રજાતિના ચામાચિડિયાથી 96 ટકા મળે છે. પરંતુ જો આ ચામાચિડીયામાંથી માણસમાં આવ્યા હોય તો આ વધારે પ્રમાણમાં મળવા જોઈએ. અત્યાર સુધી 80 હજાર શંકાસ્પદ જાનવરોની તપાસ થઈ ચૂકી છે પરંતુ એ જાણી નથી શકાયું કે તે જાનવરો કોણ છે. જો કે આ જાણવું ઘણો સમય માંગી લેનારુ કામ છે વાયરસની ઉત્પત્તિ કેવી રીતે થઈ. જેથી તેની પ્રાકૃતિક ઉત્પત્તિ હોવાનું સાબિત ન થાય ત્યાં સુધી તે પ્રાકૃતિક છે એવું માની ન શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ