બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat health secretary Jayanti Ravi said 1032 corona positive case reported

અલર્ટ / ગુજરાતમાં 12 કલાકમાં 92 કેસ સાથે કુલ આંકડો 1021 પર પહોંચ્યો, 38ના મોત: જયંતિ રવિ

Gayatri

Last Updated: 12:07 PM, 17 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનો ભરડો દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યો છે. એમાં. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર તો કોરોનાએ માઝા મૂકી છે. આજે આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાની આંકડકિય માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 92 કેસ નોંધાયા છે.2 લોકોના મોત થઈ ચુક્યા છે. 1021 પોઝિટિવ કેસ, 74 લોકો સાજા થયા છે.

  • ગુજરાતમાં નવા 92 કેસ
  • કુલ કેસની સંખ્યા 1021
  • નવા 2 લોકોના મોત સાથે મોતનો આંકડો 38

ગુજરાતમાં નવા 92  કેસ નોંધાયા છે. 2 લોકોના મોત સાથે મોતનો આંકડો 38 જેટલો થઈ ચુક્યો છે. કુલ કેસની સંખ્યા 1021 પર પહોંચી છે. એકલા અમદાવાદ કોરોનાના પોઝિટવ કેસનો આંકડો 590 પર પહોંચ્યો છે. 

નવા 2 લોકોના મોત

અમદાવાદ અને આણંદમાં 1-1 કોરોનાના દર્દીનું મોત થયુ છે. 

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ કહ્યું કે  નવા જે 92 કેસ નોંધાયા છે તેમાંથી 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 14, વડોદરામાં 9, આણંદ જિલ્લામાં એક, ભરૂચમાં 8 નવા કેસ, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં એક દાહોદમાં એક, ખેડામાં એક અને પંચમહાલમાં બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 1021 પર પહોંચ્યો છે. કુલ 74 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે આઠ લોકો હાલ વેન્ટિલેટર પર છે. 

કુલ 1608 લેબોરેટરી ટેસ્ટ હાથ ધરાયા. નવા કેસ અમદાવાદના કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, ખાનપુર અને નિકોલમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં સરથાણા રાંદેર વરાછા અને ઉધના, જ્યારે વડોદરામાં નાગરવાડા અને સલાતવાડા, ખેડામાં નડિયાદમાં ,જ્યારે આણંદના ઉમરેઠમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે કેરળ જેવો પ્રયોગ હવે ગુજરાતમાં પણ કરાશે. વેન્ટિલેટર પરના દર્દીઓ માટે પ્લાઝમાં અપાશે. રિકવર દર્દીમાંથી પ્લાઝમા લઈ વેન્ટિલેટર પરના દર્દીને આપવામાં આવશે.

નવા 92 કેસ ક્યાં ક્યાં નોંધાયા

  • અમદાવાદ 45
  • સુરતમાં 14
  • વડોદરામાં 9
  • આણંદ 1
  • ભરૂચમાં 8
  • બોટાદ 3
  • છોટા ઉદેપુર 1
  • દાહોદ 1
  • ખેડા 1
  • મહિસાગરમાં 1
  • નર્મદા 5
  • પંચમહાલ 2
  • પાટણ 1 

ગુજરાતમાં શું છે પરિસ્થિતિ

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 590 22 18
Amreli 0 0 0
Anand 26 0 0
Aravalli 1 0 0
Banaskantha 6 0 0
Bharuch 21 0 0
Bhavnagar 26 9 3
Botad 4 0 1
Chhota Udaipur 6 0 0
Dahod 3 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 9 1
Gir Somnath 2 1 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 4 0 1
Kheda 3 0 0
Mahisagar 1 0 0
Mehsana 4 0 0
Morbi 1 0 0
Narmada 11 0 0
Navsari 0 0 0
Panchmahal 8 0 1
Patan 15 4 1
Porbandar 3 3 0
Rajkot 28 8 0
Sabarkantha 1 0 0
Surat 102 10 5
Surendranagar 0 0 0
Tapi 0 0 0
Vadodara 137 7 6
Valsad 0 0 0
TOTAL 1021 73 38

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ