બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Controversy erupted over the carpet spread at the airport in Vadodara

VIDEO / 'નહીં સાંખી લેવાય' ગુજરાતના ગૌરવંતા ગરબાનું હળહળતું અપમાન, વડોદરા એરપોર્ટનો વીડિયો જોઈ લોહી ઉકળી જશે

Dinesh

Last Updated: 07:07 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરામાં એરપોર્ટ ખાતે ગુજરાતની ઓળખ સમાન ગરબાની પ્રતિકૃતિવાળી કારપેટમાં મુકવામાં આવતા સમાજિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે

વડોદરામાં એરપોર્ટ ખાતે પથરાયેલી કારપેટને લઇ વિવાદ વકર્યો છે. એરપોર્ટ પર જે કારપેટ મુકાઈ છે, જેમાં ગરબાને પ્રસ્તુત કરતા ખેલૈયાની કૃતિ પ્રિન્ટ કરાઈ છે. જેને લઈ સામાજિક આગેવાનનો  દાવો કરી રહ્યાં છે, આ કારપેટ પરથી ચાલીને જવાનું હોય છે જેથી આ ગરબાનું અને ખેલૈયાનું અપમાન સમાન ગણાય છે.

'ગરબે રમતા ખેલૈયાની કૃતિ પર પગ મુકે તે સાંખી ન લેવાય'
અત્રે જણાવીએ કે, કારપેટમાં ગુજરાતની ઓળખ સમાન ગરબાનું અપમાન કર્યાનો સામાજિક આગેવાનનો દાવો કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, ગરબે રમતા ખેલૈયાની કૃતિ પર પગ મુકે તે સાંખી ન લેવાય. સાત દિવસમાં ગરબાની કૃતિ વાળી કારપેટ હટાવી લેવા ઓથોરિટીને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કારપેટ દુર ન કરાય તો આંદોલન સાથે કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે.

વાંચવા જેવું: લોકસભા પહેલા કોંગ્રેસ સાફ: વધુ એક પૂર્વ ધારાસભ્યની ભાજપમાં એન્ટ્રી, અમરેલી, પોરબંદરમાં પણ મોટું ભંગાણ

'આ નહી હટાવે તો આંદોલન પણ કરીશું'
સમાજિક કાર્યકરે જણાવ્યું કે, દુ:ખ સાથે કહેવું પડે છે કે, વડોદરા એરપોર્ટ ઓથોરિટી બેદરકારી સામે આવી છે. જ્યાં પ્લેન ઉતરે છે ત્યાંથી લઈને છેક ફ્લાય વોક સુધી જે ગરબાની પ્રતિકૃતિવાળી જે કારપેટ મુકવામાં આવી છે, જેના પર લોકો ચાલે છે પગ પણ મુકે છે. ગરબોએ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે તેવા ગરબાનું અપમાન કરવામા આવ્યું છે. વધુમાં કહ્યું કે, અમે ઓથોરિટીને ધ્યાનમાં પણ દોર્યું છે. આગામી સમયમાં આ નહી હટાવે તો આંદોલન પણ કરીશું 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ