બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / અમદાવાદ / Complaints about cheating in gas cylinders

છેતરપિંડી / તમારા ઘરે આવતા ગેસના બાટલામાં ગેસ ઓછો તો નથી આવતો ને?અમદાવાદમાં ઝડપાયું કારસ્તાન, ખાસ પેંન્સિલનો ઉપયોગ

Dinesh

Last Updated: 12:07 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાસ પેન્સિલના માધ્યમથી પ્રત્યેક બોટલ માંથી 500 ગ્રામ કે કિલો ગેસ કાઢીને પાછુ સિલીન્ડર પેક કરી દેવાનું કારસ્તાન રાધે ગેસ ડિલિવરી મેન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.

  • ગેસ સિલીન્ડરમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદ
  • 500 ગ્રામ  ગેસ કાઢીને પાછુ સિલીન્ડર પેક કરી દેવાનું કાસ્તાન 
  • માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કેસ દાખલ થયો


જો તમારા ઘરે ગેસ સિલિન્ડર કનેક્શન હોય તો જરા વજન કરીને ગેસ સિલિન્ડર લેજો, કેમ કે ગેસ  સિલીન્ડરમાં કેટલાક પ્રમાણમાં ગેસ ઓછો આવતા હોવાનું સાંભળ્યું કે જોયું હશે, પણ અમદાવાદ શહેરમાં ગેસ સિલીન્ડર માંથી કાઢીને પુરતો ગેસ ન મળવાની સામે આવી રહ્યું છે. 

માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
એક તરફ મોંઘવારીનો માર છે તો બીજી તરફ આર્થિક સંકડામણથી લોકો પરેશાની ભોગવી રહી છે, આ વાત કહેવી કોઈ અતિશયોક્તિ નથી કે હાલમાં કોઈ નાગરિક પરેશાન નથી પણ જ્યારે તેની સાથે આંખોદેખી રીતે છેતરપિંડી થાય તો, આજ પ્રકારના ઘરે આવતા ગેસ સિલીન્ડરમાં થાય છે ઘરે આવતા ગેસ સિલિન્ડર પૂરો હોય તેમ લાગે પરતું ખાસ પ્રકારની પેન્સિલ થકી ગેસ કાઢી લેવામાં આવે છે. આ અંગે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહ ગ્રાઉન્ડ પર પહોચ્યા હતા અને ત્યાં જાણવા મળ્યું કે, ખાસ પેન્સિલના માધ્યમથી પ્રત્યેક બોટલ માંથી 500 ગ્રામ કે કિલો ગેસ કાઢીને પાછુ સિલીન્ડર પેક કરી દેવાનું કારસ્તાન રાધે ગેસ ડિલિવરી મેન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. આ મૂદે ગ્રાહક સુરક્ષા દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

ગ્રાહક સાથે સીધી છેતરપિંડી
આમતો ગેસની બાટલમાં ગેસ સાથે 31 કિલો વજન હોય છે, ગ્રાહકો વજન ચેક કરીને લેવાનો આગ્રહ રાખવાનો હોય છે. પરંતુ ગ્રાહકો ગેસ બાટલ મેળવે ત્યારે વજન ચેક કરતા નથી અને છેતરાય છે. આપ પણ જાણો છો કે ગેસનો બાટલ પર કેટલુ વજન લખેલું  હોય છે, પરતું ક્યારેક કોઈ ગ્રાહકો ચેક કરતા નથી. હાલમાં મોંઘવારી માર જનતા ભોગવી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવ પણ આસમાને છે જે આસમાને પહોંચેલા ભાવ આપવા છતાં પણ તેની સામે ગ્રાહકને પૂરતી સર્વિસ ન મળે ત્યારે ગ્રાહક સાથે સીધી છેતરપિંડી થાય અને ગ્રાહકને હેરાન થવાનો વારો આવ્યો છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ