બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / Civil war erupts over tensions in Sudan: 47 dead, 380 injured

હિંસક અથડામણ / સુડાનમાં તંગદિલીના કારણે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું: 47 મોતને ભેટ્યાં, ઘાયલનો આંક 380ને પાર

Priyakant

Last Updated: 07:39 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sudan Clashes News: સુડાન ડોક્ટર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, દેશમાં હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 47 લોકો માર્યા ગયા છે અને 380 ઘાયલ થયા

  • સુડાનમાં એક હિંસક અથડામણમાં 47 લોકો માર્યા ગયા 
  • સુડાન ડોક્ટર્સ એસોસિએશન મુજબ અથડામણમાં 380 ઘાયલ 
  • મૃત્યુ પામનારાઓમાં સંયુક્ત રાષ્ટ્રના ત્રણ કર્મચારીઓ પણ સામેલ

સુડાનમાં એક હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 47 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, સુડાન ડોક્ટર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, દેશમાં હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 47 લોકો માર્યા ગયા છે અને 380 ઘાયલ થયા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મૃત્યુ પામનારાઓમાં સંયુક્ત રાષ્ટ્રના ત્રણ કર્મચારીઓ પણ સામેલ છે. 

સુડાનના સશસ્ત્ર જૂથ કે જે દેશમાં સત્તા કબજે કરવા માટે સેના સાથે યુદ્ધમાં કૂદી ગયું છે ટએ રેપિડ સપોર્ટ ફોર્સિસે (RSF) દાવો કર્યો છે કે, તેમણે ખાર્તુમમાં દેશના રાષ્ટ્રપતિ મહેલ તેમજ ત્રણ એરપોર્ટ પર કબજો કરી લીધો છે. વૈશ્વિક સમુદાયે ગૃહયુદ્ધમાં ફસાયેલા સુદાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને હિંસા રોકવા વિનંતી કરી છે.

સુડાનની રાજધાની ખાર્તુમમાં રાષ્ટ્રપતિ મહેલ, સરકારી ટીવી અને આર્મી હેડક્વાર્ટરમાં સેના અને તેના હરીફ જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી હતી. માર્યા ગયેલા લોકોમાં યુએનના ત્રણ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમને લશ્કરી થાણા પર બંને પક્ષો વચ્ચે ગોળીબાર બાદ ગોળી વાગી હતી. નાગરિક શાસનના પ્રસ્તાવિત ફેરફારને લઈને બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યા પછી હિંસક અથડામણ થઈ હતી. સેના અને તેના હરીફ રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) બંનેએ ખાર્તુમમાં એરપોર્ટ અને અન્ય મુખ્ય સ્થળો પર ફરીથી નિયંત્રણ મેળવવાનો દાવો કર્યો હતો. આ જગ્યાઓ કબજે કરવા માટે આખી રાત લડાઈ ચાલુ રહી.

સુડાનના ડારફુર પ્રદેશના શહેરો સહિત દેશમાં અન્યત્ર પણ હિંસા નોંધાઈ છે. સેનાએ કહ્યું કે, જેટ વિમાનો RSFની જગ્યાઓ પર હુમલો કરી રહ્યા છે. સુદાન વાયુસેનાએ શનિવારે રાત્રે લોકોને તેમના ઘરોમાં જ રહેવા કહ્યું હતું. ખાર્તુમના રહેવાસીઓ સતત આતંક અને ભયમાં જીવવા માટે મજબૂર છે. તેમની બાજુના ઘરોમાં ગોળીબારનો અવાજ સતત સંભળાતો હતો. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અનુસા  RSFએ તેમના ઘણા વાહનો લૂંટી લીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ