બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Boy reached to play kabaddi with four girls, started romancing as soon as he was caught

મજાની ઘટના / VIDEO : કીચડમાં કબડ્ડી રમતી વખતે પકડાયો તો છોકરાને ઉપડ્યો ઈશ્ક, જુઓ પછી છોકરીઓએ શું કર્યું

Hiralal

Last Updated: 03:51 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કબડ્ડીની રમતમાં ઝડપાઈ જતા એક છોકરાને ઈશ્ક ઉપડ્યો અને પછી છોકરીઓએ જે કર્યું તેનો એક વીડિયો વાયરલ થયો છે.

  • છોકરીઓની સાથે કબડ્ડી રમવા પહોંચ્યો છોકરો
  • પકડાઈ જતા છોકરીઓ સાથે થવા લાગ્યો રોમેન્ટીક
  • ઘટનાનો વીડિયો થયો વાયરલ 

છોકરા અને છોકરીઓ વચ્ચે રમાયેલી કબડ્ડીની રમતમાં એક મજેદાર નજારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે કબડ્ડીની રમતમાં ઝડપાઈ જતા હારનાર ખેલાડી શરમનો માર્યો મેદાન છોડી દેતો હોય છે પરંતુ અહીં તો હારેલા ખેલાડીઓને છોકરીઓને જોઈને ઈશ્ક ઉપડ્યો અને તે છોકરીઓ સાથે રોમાન્ટિક થવા લાગ્યો હતો. 

છોકરાએ છોકરીઓ સાથે કિચડમાં કર્યું ફ્લર્ટ 
વરસાદી માહોલમાં છોકરો અને છોકરીઓ કબડ્ડી રમી રહ્યો હોય છે. ઘણી ભેગી મળીને છોકરીઓએ છોકરાને હરાવી દીધો હતો અને તેને પકડી લીધો હતો પરંતુ શરમાવવાને બદલે છોકરાઓને ઈશ્ક ઉપડ્યો અને તેણે છોકરીઓ સાથે નખરા કરવાનું શરુ કર્યું હતું. છોકરીઓ પણ તેની આ હરકતને હળવાશથી લીધી હતી અને જેવા સાથે તેવાનો વ્યવહાર કરવા લાગી હતી. છોકરાએ છોકરીના ગાલને પણ અડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે બાકીની છોકરીઓએ પણ તેની મજા માણી હતી. વાયરલ વીડિયો બાદ લોકોએ તેની પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg)

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો 
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વરસાદની સિઝનમાં કેટલીક છોકરીઓ કબડ્ડી રમતી હોય છે. જ્યાં તે કબડ્ડી રમવા આવી હતી ત્યાં ખૂબ કાદવ હતો. તમે જોઈ શકો છો કે તેનું આખું શરીર અને કપડાં કાદવવાળા છે. આ દરમિયાન એક છોકરો તે છોકરીઓ સાથે કબડ્ડી રમવા પહોંચે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ