બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 'Both entitled to custody of children in marital dispute', Gujarat HC orders all family courts

SHORT & SIMPLE / 'પતિ-પત્નીના ઝઘડામાં બાળકોની કસ્ટડી માટે બંને હકદાર', તમામ ફેમિલી કોર્ટોને ગુજરાત HCએ આપ્યો આ આદેશ

Vishal Khamar

Last Updated: 04:43 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિ-પત્નીના ઝઘડામાં બાળકની કસ્ટડીને લઈને ગુજરાત હાઇકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. જેમાં હાઈકોર્ટે કહ્યું કે પતિ-પત્નિના ઝઘડામાં બાળકોની કસ્ટડી માટે બંને હકદાર છે.

  • બાળકની કસ્ટડીને લઈ HCનું અવલોકન
  • "બાળકોની કસ્ટડી માટે માતા-પિતા બન્ને હકદાર"
  • "બાળકનું શોષણ ન થાય તે જરૂરી"

પતિ પત્નીના ઝઘડાને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે.  જેમાં પતિ-પત્નિના ઝઘડામાં બાળકનું શોષણ ન થાય તે જરૂરી છે. તેમજ પતિ પત્નિનાં ઝઘડામાં બાળકોની કસ્ટડી માટે બંને હકદાર છે.  તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું.

ફાઈલ ફોટો

બાળક પર માતા-પિતા બન્ને સમાન હક હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ- હાઈકોર્ટ
રાજ્યની તમામ ફેમિલી કોર્ટોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે. ચાઈલ્ડ રાઈટ ફાઉન્ડેશને રજૂ કરેલા રિપોર્ટને તમામ ફેમિલી કોર્ટોમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ બાળક પર માતા-પિતા બંને સમાન હક્ક હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ