બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / bjp-former-mla-jayanti-bhanushali-s-sex-video-goes-viral-already-booked-in-rape-case-surat-kutch

NULL / ભાજપના પૂર્વ નેતા જયંતિ ભાનુશાલીનો યુવતિ સાથેનો કથિત વીડિયો વાયરલ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કચ્છઃ ભાજપના પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીનો એક કથિત વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં ભાનુશાળી એક યુવતિ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જયંતિ ભાનુશાળી અસામાન્ય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ક્લિપમાં ભાનુશાળી યુવતી સાથે રંગરેલીયા મનાવી રહ્યો છે.

તો વીડિયો પરથી એવુ પણ સાબિત થાય છે કે આ ક્લિપ યુવતી અને ભાનુસાળીએ બન્ને સાથે મળી બનાવી છે. સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. એડમિશનની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે.

સમગ્ર ઘટનાને લઇને પીડિતાએ પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે તેની સાથે એડમિશન આપવાના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારબાદ તેનું શારીરિક શોષણ કર્યું અને ક્લિપ બનાવી. તેઓ ક્લિપ બનાવીને મને ધમકી આપતા હતા. ક્લિપના આધારે મને વારંવાર બોલાવતા હતા. ભાનુશાળીએ મને ધમકાવી સહી કરાવી હતી. હું દબાણમાં હતી એટલે સહી કરી.

સાથો સાથ પીડિતાએ પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમા તેમણે કહ્યું કે પોલીસ ફરિયાદ કર્યા બાદ મારી તકલીફ વધી છે. ત્રણ દિવસથી હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવ છું. પોલીસ સિવિલ ડ્રેસમાં આવતી નથી. પોલીસ મારી બદનામી કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ