બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Bhuvneshwar kumar wife nupur nagar beautiful photos

PHOTOS / ભૂવનેશ્વર કુમારની પત્ની નૂપુર નાગર સુદરતામાં અભિનેત્રીઓને આપે છે ટક્કર, ખૂબસૂરત તસવીરો જોઈ દંગ રહી જશો

Dinesh

Last Updated: 11:29 PM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુવનેશ્વર કુમાર આજ તેનો 33મો જન્મદિવસ (5 ફેબ્રુઆરી 1990) સેલિબ્રેટ કરી રહ્યો છે. તેણે વર્ષ 2017માં નૂપુર નાગર સાથે લગ્ન કર્યા હતા. ભુવનેશ્વરની પત્ની નૂપુર ખૂબ જ સાદગીથી રહે છે.

  • ક્રિકેટર ભુવનેશ્વર કુમારનો આજે 33મો જન્મદિવસ
  • વર્ષ 2017માં તેમણે નૂપુર નાગર સાથે લગ્ન કર્યા હતા
  • ભુવનેશ્વર કુમાર અને નૂપુર બાળપણના મિત્રો છે


ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ભુવનેશ્વર કુમારની પત્ની નૂપુર સુંદરતાના મામલે બોલિવૂડની મોટી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ભુવનેશ્વર કુમારે પોતાના કરિયરમાં ઘણી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. તેણે ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. 

નૂપુર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. તેના પર ચાહકોએ ઘણી કોમેન્ટ કરી છે. ચાહકો નૂપુરની તસવીરોને ખૂબ જ લાઈક કરે છે. 

ભુવનેશ્વર કુમાર અને નૂપુર બાળપણના મિત્રો છે. તેણે અનેક પ્રસંગોએ પોતાના બાળપણની વાતો શેર કરી છે. ભુવી અને નૂપુરના લગ્ન વર્ષ 2017માં થયા હતા. નૂપુર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સુંદરતાના મામલે બોલિવૂડની મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ