બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhagavad Gita lessons to be taught in class 6 to 12, first glimpse of new textbook with beautiful pictures and drawings, watch full part-1

ગાંધીનગર / ધોરણ 6થી 12માં ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ, સુંદર ચિત્રો અને આલેખન સાથે નવા પાઠ્યપુસ્તકની પહેલી ઝલક, જુઓ સંપૂર્ણ ભાગ-1

Vishal Khamar

Last Updated: 11:22 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા આજે ગીતા જયંતીનાં દિવસે શિક્ષણ વિભાગ દ્વારા ધો. 6 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલ ગીતાનો અભ્યાસક્રમ જાહેર કર્યો હતો. જે પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં ગીતાનાં સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે.

  • ધોરણ 6-12 ના વિધ્યાથીઓ માટે તૈયાર થયેલ ગીતાનો અભ્યાસક્રમ જાહેર
  • ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયુ
  • 2024 નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસમા આવરી લેવાશે

ગુજરાતનાં બાળકોને અપાશે ભગવદ ગીતાનું જ્ઞાન..ધોરણ 6થી 12 માટે સરકારે અભ્યાસક્રમ જાહેર કર્યો છે. ધોરણ 6થી 12 માટે શિક્ષણ વિભાગે અભ્યાસક્રમ જાહેર કર્યો છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ જાહેરાત કરી છે. પાનસેરિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યુ. આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. મહત્વનું છે કે, 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે.

અહીં ક્લિક કરી જુઓ નવા પાઠ્યપુસ્તકનો સંપૂર્ણ ભાગ-1

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ