બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / ayushman bharat yojana benefits how to apply for ayushman card

ફાયદાની વાત / જલ્દી કરો: જો તમે પણ છો આ સરકારી સ્કીમના લાભાર્થી, તો મળશે રૂ. 5 લાખ સુધીની ફ્રી સારવાર, જાણો પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 05:27 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મુખ્યમંત્રી યોજના'માં મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. આ યોજના માટે કેવી રીતે અને કોણ અરજી શકશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે
  • સરકાર આ યોજનાઓ પાછળ લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.
  • આ યોજનાના લાભાર્થીને મળશે ફ્રીમાં સારવાર

સરકાર ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોના લોકો માટે અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર આ યોજનાઓ પાછળ લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. અનેક યોજનાઓ નાણાંકીય સહાય પૂરી પાડે છે, અનેક એવી યોજનાઓ છે, જેમાં વસ્તુઓ પ્રદાન કરીને સહાય કરવામાં આવે છે. 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મુખ્યમંત્રી યોજના'માં મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. આ યોજના માટે કેવી રીતે અને કોણ અરજી શકશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આયુષ્માન કાર્ડ કોણ બનાવી શકે છે?

  • નિરાશ્રિત તથા આદિવાસી
  • અનુસૂચિત જાતિ અથવા જનજાતિ ધરાવનાર વ્યક્તિ
  • ગ્રામીણ રહેવાસી
  • કાચુ મકાન ધરાવનાર
  • મજૂર
  • જમીન ના હોય તે વ્યક્તિ
  •  પરિવારની દિવ્યાંગ વ્યક્તિ

શું લાભ આપવામાં આવે છે
આ યોજના માટે પાત્રતા ધરાવનાર વ્યક્તિ અરજી કરે તો તેમનું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. 

કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે

  • અરજીકર્તાનું આધારકાર્ડ
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • એક એક્ટિવ મોબાઈલ નંબર

આ રીતે કરો અરજી

  • અરજી કરવા માટે નજીકના જનસેવા કેન્દ્ર પર જવું
  • સંબંધિત અધિકારીને ડોક્યુમેન્ટ આપવા
  • ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે
  • બધા ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો થોડા દિવસમાં આયુષ્માન કાર્ડ બની જશે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ